Site icon News Continuous Bureau | Mumbai

Baahubali Returns: ફરી થિયેટરોમાં ધમાકો કરશે ‘બાહુબલી’, રી-રિલીઝની એડવાન્સ બુકિંગમાં જ કરી કરોડો ની કમાણી

Baahubali Returns: ‘વન એપિક કટ’ તરીકે 31 ઓક્ટોબરે રિલીઝ થશે બાહુબલી, ફેન્સે ફરી લૂટાવ્યો પ્રેમ

Baahubali Returns to Theatres with ‘One Epic Cut’, Earns ₹2 Crore in Advance Bookings

Baahubali Returns to Theatres with ‘One Epic Cut’, Earns ₹2 Crore in Advance Bookings

News Continuous Bureau | Mumbai 

Baahubali Returns: એસ.એસ. રાજામૌલી ની દિગ્દર્શિત મહાકાવ્ય ફિલ્મ ‘બાહુબલી’  ફરીથી થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. 31 ઓક્ટોબરે ‘બાહુબલી: ધ એપિક’  નામથી રિલીઝ થનારી આ ફિલ્મ ‘બાહુબલી: ધ બિગિનિંગ’ અને ‘બાહુબલી 2: ધ કન્ક્લૂઝન’ને જોડીને એક જ ફિલ્મ તરીકે રજૂ કરશે.જેનું એડવાન્સ બુકીંગ શરુ થઇ ગયું છે. હવે આ ફિલ્મે તેના એડવાન્સ બુકીંગ માં જ કરોડો કમાઈ લીધા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Hrithik Roshan Meets Jackie Chan: એક જ ફ્રેમમાં બે લેજન્ડ્સ: બોલિવૂડ સ્ટાર ઋતિક રોશન અને એક્શન સ્ટાર જેકી ચેનની ખાસ મુલાકાત

એડવાન્સ બુકિંગમાં જ ધમાકો

મીડિયા રિપોર્ટ મુજબ, રી-એડિટેડ વર્ઝન માટે માત્ર થોડા કલાકોમાં  2 કરોડથી વધુ નું એડવાન્સ બુકિંગ થઈ ગયું. હૈદરાબાદ સહિત અનેક શહેરોમાં શો હાઉસફુલ થયા. દરેક કલાકે 5,000થી વધુ ટિકિટ વેચાઈ રહી છે.ઉત્તરી અમેરિકા માં ફિલ્મે પહેલેથી જ $200,000 (અંદાજે ₹1.6 કરોડ)ની એડવાન્સ બુકિંગ મેળવી છે. સમગ્ર વિશ્વમાં પ્રી-સેલ  5 કરોડથી વધુ થઈ ગઈ છે.રાજામૌલી અને પ્રભાસ ની જોડીનો જાદૂ હજુ પણ જીવંત છે.


ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબાતી, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા, રામ્યા કૃષ્ણન અને સત્યરાજ જેવા સ્ટાર્સ છે. ‘બાહુબલી: ધ એપિક’ ચાર ભાષાઓમાં રિલીઝ થશે – હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version