Site icon News Continuous Bureau | Mumbai

Baahubali: The Epic: ‘બાહુબલી: ધ એપિક’નો ચાલ્યો જાદુ! દિલ્હી અને મુંબઈમાં કેટલા છે ટિકિટના ભાવ? જુઓ સૌથી મોંઘી અને સસ્તી સીટની કિંમત

Baahubali: The Epic: એસ એસ રાજામૌલીની ફિલ્મ ‘બાહુબલી: ધ એપિક’ને સોશિયલ મીડિયા પર મળ્યો ધમાકેદાર પ્રતિસાદ, 5 ભાષાઓમાં થઇ રિલીઝ

Baahubali: The Epic Dominates Theatres; Check Ticket Prices in Delhi and Mumbai

Baahubali: The Epic Dominates Theatres; Check Ticket Prices in Delhi and Mumbai

News Continuous Bureau | Mumbai

Baahubali: The Epic:  એસ એસ રાજામૌલી ની ફિલ્મ ‘બાહુબલી: ધ એપિક’  આજે એટલે કે 31 ઓક્ટોબરે રિલીઝ થઈ છે. આ ફિલ્મ ‘બાહુબલી: ધ બિગિનિંગ’ અને ‘બાહુબલી 2: ધ કન્ક્લૂઝન’ને જોડીને બનાવવામાં આવી છે. 3 કલાક 44 મિનિટ લાંબી આ ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબાટી, તમન્ના અને રામ્યા કૃષ્ણન જેવા સ્ટાર્સ જોવા મળશે. સોશિયલ મીડિયા પર ફિલ્મને પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી…’માં મેગા લીપ! શોમાં આવશે જબરદસ્ત વળાંક, હવે તુલસી નહીં,આ પાત્ર પર રહેશે ફોકસ

 

ટિકિટના ભાવ: દિલ્હી, નોઈડા, હૈદરાબાદ અને મુંબઈ


ફિલ્મને માત્ર ભારતમાં જ નહીં, પણ વિદેશમાં પણ શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. એક યુઝરે લખ્યું: “બાહુબલી: ધ એપિક સાબિત કરે છે કે આ ભારતીય સિનેમાનો સૌથી શ્રેષ્ઠ કામ છે.” ઘણા ફેન્સે કહ્યું કે રિ-એડિટેડ વર્ઝન જોવાનો અનુભવ અનોખો છે.ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થઈ છે. સાથે જ 2D, 4DX, IMAX 2D અને Dolby Cinema 2D ફોર્મેટ્સમાં પણ ઉપલબ્ધ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh Kabir Singh Rejection રણવીરે રિજેક્ટ કરેલી આ ફિલ્મે શાહિદને અપાવી કરિયરની સૌથી મોટી સફળતા, તૂટ્યા હતા કમાણીના તમામ રેકોર્ડ્સ
Welcome To The Jungle CBFC Cuts અક્ષય કુમારની ‘Welcome To The Jungle’ પર સેન્સર બોર્ડની કાતર! દિશાજેકલીનના બિકીની સીન્સ સહિત ૧૮ દ્રશ્યો બદલાયા
Preity Zinta Kitchen Garden વિદેશમાં રહીને પણ દેશી શોખ પ્રીતિ ઝિન્ટાએ અમેરિકામાં વસાવી પોતાની ‘ઘરની ખેતી’, ઓર્ગેનિક શાકભાજી અને સફરજન ઉગાડ્યા
Diljit Dosanjh Concert Protester સેન ફ્રાન્સિસ્કોમાં દિલજીત દોસાંજના શોમાં મચી અફરાતફરી! સિક્યોરિટીને ચકમો આપી સ્ટેજ પર પહોંચ્યો પ્રદર્શનકારી
Exit mobile version