Site icon

Baatein kuch ankahee si: બાતે કુછ અનકહી સી બંધ થવાથી દુઃખી થઇ પમ્મી બુઆ,શિબા એ રાજન શાહી વિશે કહી આવી વાત, જાણો ક્યારે પ્રસારિત થશે સિરિયલ નો છેલ્લો એપિસોડ

Baatein kuch ankahee si: બાતે કુછ અનકહી સી એ થોડા મહિના પહેલા સ્ટાર પલ્સ પર શરૂ થયો હતો. હવે આ સિરિયલ ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજન શાહી ની આ સિરિયલ હવે ઓફ એર થઇ રહી છે.

baatein kuch ankahee si sheeba pammi is heartbroken as show goes off air

baatein kuch ankahee si sheeba pammi is heartbroken as show goes off air

News Continuous Bureau | Mumbai 

Baatein kuch ankahee si: બાતે કુછ અનકહી સી એ રાજન શાહી નો શો છે. આ શો થોડા મહિના પહેલા જ સ્ટારપ્લસ પર શરૂ થયો હતો. હવે આ સિરિયલ ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સિરિયલ ના રાજા ગણાતા રાજન શાહી ની આ સિરિયલ ઓફ એર થઇ રહી છે. આ સિરિયલ માં પમ્મી બુઆ નું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી શિબા એ આ શો બંધ થવા પર ખુલી ને વાત કરી હતી. 

Join Our WhatsApp Community

 

બાતે કુછ અનકહી સી નો છેલ્લો એપિસોડ 

બાતે કુછ અનકહી સી માં પમ્મી બુઆ નું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી શિબા એ જણાવ્યું કે,  “તે આખી કાસ્ટ અને ક્રૂ માટે ખૂબ જ હ્રદયસ્પર્શી છે. તે વિશે સારું નથી લાગતું. મારી કારકિર્દીમાં કદાચ આ પ્રથમ વખત છે જ્યારે કોઈ શો પ્રસારિત થઈ રહ્યો છે. તે મારા હૃદયમાં ખાલી જગ્યા છોડી દે છે. હું એમ નહીં કહું કે તે ખોટો નિર્ણય છે. મને લાગે છે કે આ જ રીત છે. મને ચોક્કસપણે શોમાંથી ઘણું બધું મળ્યું છે. મને મારા નિર્માતા રાજન શાહી માં એક મિત્ર મળ્યો.. મેં મારી આખી કારકિર્દીમાં આવો નિર્માતા જોયો નથી.”

આ સમાચાર પણ વાંચો : WPL 20204: વુમન્સ પ્રીમિયર લીગ 2024 માં શાહરુખ ખાને લગાવી સ્ટેડિયમ માં આગ, પોતાના ડાન્સ પર્ફોમન્સ થી કર્યા લોકોને ઘાયલ, જુઓ વિડીયો

તમને જણાવી દઈએ કે, બાતે કુછ અનકહી સી માં સાયલી સાલુંખે અને મોહિત મલિક મુખ્ય ભૂમિકામાં છે. ઓગસ્ટ 2023 માં પ્રીમિયર થયેલો આ શો 11 માર્ચે સમાપ્ત થવાનો છે. 

 

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version