Site icon News Continuous Bureau | Mumbai

Babita phogat on Dangal: દંગલ ના મેકર્સ વિશે બબીતા ફોગાટ એ કર્યો મોટો ખુલાસો, કહ્યું ‘ફિલ્મે 2000 કરોડ ની કમાણી કરી પરંતુ મારા પરિવાર ને ફક્ત….

Babita phogat on Dangal: દંગલ ફિલ્મ ની વાર્તા ગીતા ફોગાટ અને બબીતા ફોગાટ ના જીવન પર આધારિત હતી હવે રિયલ લાઈફ ની બબીતા એ દંગલ ના મેકર્સ ને લઈને મોટો ખુલાસો કર્યો છે.

babita phogat revealed makers of dangal paid them as less as rs 1 crore

babita phogat revealed makers of dangal paid them as less as rs 1 crore

News Continuous Bureau | Mumbai

Babita phogat on Dangal: દંગલ ફિલ્મ ની વાર્તા ગીતા ફોગાટ અને બબીતા ફોગાટ ના જીવન પર આધારિત હતી. આમિર ખાન અભિનીત આ ફિલ્મ બાદ ગીતા અને બબીતા લોકપ્રિય થઇ હતી. દંગલ ફિલ્મે વિશ્વભરમાં રૂ. 2000 કરોડની કમાણી કરી હતી. હવે રિયલ લાઈફ ની બબીતા એ દંગલ ના મેકર્સ ને લઈને મોટો ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ekta kapoor and Shobha kapoor: આ દિવસે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થશે એકતા કપૂર અને શોભા કપૂર, પોક્સો કેસ સાથે જોડાયેલો છે મામલો

બબીતા એ કર્યો મોટો ખુલાસો  

તાજતેર માં બબીતા એ એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને જણાવ્યું કે તેના પરિવારને આ સ્ટોરીના રાઈટ્સ માટે માત્ર 1% પૈસા મળ્યા છે. આ દરમિયાન એન્કરે પૂછ્યું હતું કે શું પરિવારને 20 કરોડ રૂપિયા મળ્યા? તો બબીતાએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેને લગભગ 1 કરોડ રૂપિયા મળ્યા છે. આ સિવાય બબીતા એ જણાવ્યું કે ફિલ્મની સફળતા પછી તેમના ગામમાં એકેડેમી બનાવવામાં મદદ કરવાની તેમની વિનંતીને પણ નિર્માતાઓ દ્વારા અવગણવામાં આવી હતી.બબીતા એ એ પણ ખુલાસો કર્યો કે ફિલ્મ માંથી તેનું નામ હટાવવાની પણ વાત થઇ રહી હતી. તેઓ ફિલ્મના પાત્રનું નામ બદલવા માંગતા હતા.


બબીતા ની વાત પરથી સ્પષ્ટ થાય છે કે આમિર ખાન પ્રોડક્શન્સ, યુટીવી મોશન પિક્ચર્સ અને વોલ્ટ ડિઝની પિક્ચર્સ ઈન્ડિયા હેઠળ દંગલ ફિલ્મના નિર્માતા આમિર ખાન, કિરણ રાવ અને સિદ્ધાર્થ રોય કપૂરને તેની વાર્તાના અધિકારો વેચવા માટે તેણીને માત્ર રૂ. 1 કરોડ મળ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version