Site icon

Baby John trailer: ચોકલેટી બોય માંથી એક્શન મોડ માં જોવા મળ્યો વરુણ ધવન, બેબી જોન ના ટ્રેલર માં સલમાન ખાને લૂંટી લાઈમલાઈટ, જુઓ ટ્રેલર

Baby John trailer: વરુણ ધવન ની ફિલ્મ બેબી જોન નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ માં વરુણ એક્શન અવતાર માં જોવા મળી રહ્યો છે.ટ્રેલર માં સલમાન ખાન ની પણ ઝલક જોવા મળી રહી છે.

News Continuous Bureau | Mumbai

 Baby John trailer: વરુણ ધાવણ તેની ફિલ્મ બેબી જોન ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ એક પેન ઇન્ડિયા ફિલ્મ છે. આ ફિલ્મ માં વરુણ તેની ચોકલેટી બોય ની ઇમેજ થી અલગ એક્શન અવતાર માં જોવા મળશે. હવે એક્શન થી ભરપૂર ફિલ્મ બેબી જોન નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ માં વરુણ એક્શન અવતાર માં જોવા મળી રહ્યો છે.ટ્રેલર માં સલમાન ખાન ની પણ ઝલક જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Sunil Pal kidnapping: કોમેડિયન સુનીલ પાલે નોંધાવી અપહરણની ફરિયાદ, અપહરણકારોએ આઠ લાખ રૂપિયા વસૂલ્યા; મુંબઈ પોલીસ તપાસમાં લાગી

બેબી જોન નું ટ્રેલર 

બેબી જોન નું આ ટ્રેલર 3 મિનિટ 6 સેકન્ડ નું છે. આ ટ્રેલર માં વરુણે જેટલી હિંસા, ખૂનામરકી અને તોફાની એક્શન કર્યું છે એટલું તેણે અગાઉની કોઈ ફિલ્મમાં કર્યું નથી. આ ટ્રેલર ને જો સરખી રીતે જોવામાં આવે તો ફિલ્મમાં સલમાન ખાનનો એક જ સીન છે. અને આ દ્રશ્ય માત્ર છેલ્લી 6 સેકન્ડમાં જ બતાવવામાં આવ્યું છે. જેમાં સલમાન ખાને આખા ટ્રેલર ની લાઈમલાઈટ લૂંટી લીધી છે.સલમાન ખાન ના આ કેમિયો થી તેના ચાહકો નો ઉત્સાહ બમણો થઇ ગયો છે.


બેબી જોન માં વરુણ ધવન ડબલ રોલ માં જોવા મળશે. આ સાથે કીર્તિ સુરેશ અને વામિકા ગબ્બી પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 25 ડિસેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Dhurandhar 2: ‘મરાઠા મંદિરમાં ‘ધુરંધર ૨’ નો ક્રેઝ: રણવીર સિંહ માટે DDLJ નો સમય બદલાયો, ૨૯ વર્ષમાં પહેલીવાર સર્જાયો આ સંયોગ
Gaurav Kapur Kritika Kamra Wedding Video: ગૌરવ કપૂર અને કૃતિકા કામરાના લગ્નનો વીડિયો વાયરલ: લાલ જોડામાં સજ્જ દુલ્હનની એન્ટ્રી જોઈ ગૌરવની આંખો છલકાઈ, જુઓ ભાવુક ક્ષણો
Matrubhoomi New Song: સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ના નવા ગીત ‘ચાંદ દેખ લેના’નું ટીઝર રિલીઝ, ચિત્રાંગદા સિંહ સાથે જોવા મળી રોમેન્ટિક કેમેસ્ટ્રી
Orry Viral Video: સેલ્ફી આપો અને સિલિન્ડર લો! ઓરીની નવી ‘ગેમ’માં ફસાયા બોની કપૂર, વાયરલ વીડિયોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version