Site icon News Continuous Bureau | Mumbai

‘બચપન કા પ્યાર’ ફેમ સહદેવ નો ગંભીર માર્ગ અકસ્માત થયો. જાણો હાલ કેવી છે તેની તબીયત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર.  

છત્તીસગઢનો બાળ કલાકાર 'બચપન કા પ્યાર' ફેમ સહદેવને સુકમામાં અકસ્માત નડ્યો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. 

કહેવામાં આવી રહ્યું છે કે સહદેવનો બાઇક સ્લીપ થતા અકસ્માત થયો છે અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે.

દુર્ઘટનાની માહિતી મળતા કલેક્ટર વિનીત નંદનવાર પહોંચ્યા હતા અને જિલ્લા હોસ્પિટલના ડોક્ટરો સાથે ચર્ચા કરી હતી.  

ઉલ્લેખનીય છે કે ‘બચપન કા પ્યાર’ ગીત ગાઇને સહદેવ રાતો રાત લોકપ્રિય થયો હતો અને ઇન્ટરનેટ સ્ટાર બની ગયો હતો

આધાર કાર્ડ નથી ? તો કંઈ વાંધો નહીં. મહારાષ્ટ્ર સરકારે બાળકોની રસી માટે આ માર્ગદર્શિકા બનાવી; જાણો વિગત
 

Akshay Kumar Saif Ali Khan Haiwan ૧૮ વર્ષ બાદ અક્ષય કુમારસૈફ અલી ખાનની જોડીની ધમાકેદાર વાપસી ‘હૈવાન’ને મળ્યું UA 16+ સર્ટિફિકેટ, રોમાંચક એક્શનસસ્પેન્સ વચ્ચે આટલો છે રનટાઇમ
Yash Rejects 100 Crore Fee For Ramayana રામાયણ માટે ૧૦૦ કરોડની ફી લેવાનો કર્યો ઇનકાર યશે રાખી એવી શરત કે મેકર્સ પણ ચોંકી ગયા
Drishyam Trailer રુંવાડા ઊભા કરતું સસ્પેન્સ અજય દેવગણની આગામી ‘દ્રશ્યમ’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, સત્યની નવી લડાઈ શરૂ
Bigg Boss 20 ત્રીજા જ દિવસે બિગ બોસ ઘરમાં મોટો હંગામો ૪ સ્પર્ધકો થયા નોમિનેટ, બાદશાહ વિશે ઈશા માલવિયાએ કરી ચોંકાવનારી ટિપ્પણી
Exit mobile version