Site icon News Continuous Bureau | Mumbai

Bad newz movie review: શું તમે પણ આ વિકેન્ડમાં બેડ ન્યૂઝ જોવા નું વિચારી રહ્યા છો? તો જતા પહેલા વાંચો વિકી કૌશલ, તૃપ્તિ ડીમરી અને એમી વિર્ક ની ફિલ્મ નો રીવ્યુ

Bad newz movie review: 'બેડ ન્યૂઝ' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક મુખ્ય ભૂમિકામાં છે. જો તમે પણ આ વિકેન્ડ માં બેડ ન્યૂઝ જોવા નું વિચારી રહ્યા છો તો જતા પહેલા વાંચો ફિલ્મ નો રીવ્યુ

Bad newz movie review vicky kaushal, tripti dimri and ammy virk film

Bad newz movie review vicky kaushal, tripti dimri and ammy virk film

News Continuous Bureau | Mumbai

 Bad newz movie review: ‘બેડ ન્યૂઝ’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ નું ગીત તૌબા તૌબા સોશિયલ મીડિયા પર છવાયેલું છે. જો તમે પણ આ વિકેન્ડ માં બેડ ન્યૂઝ જોવા નું વિચારી રહ્યા છો તો જતા પહેલા વાંચો ફિલ્મ નો રીવ્યુ 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Devoleena bhattacharjee: શું ગર્ભવતી છે દેવોલિના ભટ્ટાચારજી? નજીક ના મિત્ર એ જણાવી હકીકત

બેડ ન્યૂઝ નો રીવ્યુ 

ફિલ્મ બેડ ન્યૂઝ ની વાર્તા કેવી છે એ તો તમને ટ્રેલર જોઈને ખબર પડી જ ગઈ હશે. આ ફિલ્મ દ્વારા નિર્માતાઓ એ  મેડિકલ સાયન્સની એક પરિભાષા, ‘કેસ ઓફ હેટરોપેટરનલ સુપર ફેક્યુડેશન’નો પરિચય કરાવ્યો છે.. તબીબી વૈજ્ઞાનિકો માટે આ નવું ન હોઈ શકે પરંતુ સામાન્ય લોકો માટે તે નવું છે. આ ફિલ્મ માં કોમેડી, ઈમોશન બધું જ છે. આ ફિલ્મ નો ફર્સ્ટ હાફ બહુ જ ધીમો છે પરંતુ ફિલ્મ નો સેકન્ડ હાફ ખુબ જ મજા નો છે.


બેડ ન્યૂઝ માં કલાકારો ના અભિનય ની વાત કરીએ તો ફિલ્મ માં વિકી કૌશલ, તૃપ્તિ ડીમરી અને એમી વિર્ક એ શાનદાર અભિનય કર્યો છે.આ બધા માં વિકી કૌશલે ફિલ્મ માં ફરી એક વાર તેના દમદાર અભિનય થી અલગ છાપ છોડી છે. હવે વારો આવે છે કે આ ફિલ્મ જોવી કે નહીં તો કથાસાર માત્ર એટલો જ છે કે આ ફિલ્મ પૈસા વસુલ ફિલ્મ છે આ ફિલ્મ જોવા માટે તમારે તમારું મગજ ઘરે મૂકીને જવું પડશે.  .

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie ‘મિર્ઝાપુર ધ મૂવી’ ને સેન્સર બોર્ડ તરફથી મળ્યું ‘A’ સર્ટિફિકેટ, ૩ કલાક ૧૭ મિનિટ છે ફિલ્મનો રનટાઇમ…
Mirzapur The Movie Advance Booking રિલીઝ પહેલાં જ ‘મિર્ઝાપુર ધ મૂર્વી’ ફિલ્મની જબરદસ્ત કમાણી, એડવાન્સ બુકિંગમાં વેચાયા હજારો ટિકિટો
Govinda Rise And Fall 2 ‘રાઈઝ એન્ડ ફોલ ૨’ શોમાં અભિનેતા ગોવિંદાની એન્ટ્રીની ચર્ચા, હોસ્ટ નહીં પરંતુ સ્પર્ધક તરીકે લેશે ભાગ
Salman Khan Bigg Boss 20 Fee બિગ બોસ ૨૦ માટે સલમાન ખાનને મળશે તગડી ફી, આંકડો જાણીને આંખો થઈ જશે પહોળી
Exit mobile version