Site icon News Continuous Bureau | Mumbai

Bad newz: બેડ ન્યુઝ પર ચાલી સેન્સર બોર્ડ ની કાતર, શું હવે ફિલ્મ માં નહીં જોવા મળે વિકી અને તૃપ્તિ વચ્ચે નો રોમાન્સ? જાણો વિગત

Bad newz: બેડ ન્યુઝ માં વિકી કૌશલ, તૃપ્તિ ડીમરી અને એમી વિર્ક મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ પર હવે સેન્સર બોર્ડ ની કાતર ચાલી છે ફિલ્મ માંથી અમુક સીન ને કાપી નાખવામાં આવ્યા છે.

bad newz movie vicky kaushal tripti dimri kissing scenes modified before release

bad newz movie vicky kaushal tripti dimri kissing scenes modified before release

News Continuous Bureau | Mumbai

Bad newz: બેડ ન્યુઝ માં વિકી કૌશલ, તૃપ્તિ ડીમરી અને એમી વિર્ક મુખ્ય ભૂમિકામાં છે.આ ફિલ્મ 19 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. હવે રિલીઝ પહેલા જ સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને 27 સેકન્ડ ના કિસ સીનને હટાવવાની સૂચના આપી દીધી છે. આ દ્રશ્યો વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરી વચ્ચેના ત્રણ અલગ અલગ કિસ સીન છે. એક સીન 9 સેકન્ડનો, બીજો 10 સેકન્ડનો અને ત્રીજો સીન 8 સેકન્ડનો હતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Akshay kumar: કોવિડ નેગેટિવ થતા જ અક્ષય કુમારે કર્યું આ કામ, પત્ની ટ્વીન્કલ સાથે ટ્વીનીંગ કરતો જોવા મળ્યો અભિનેતા, જુઓ વિડીયો

બેડ ન્યૂઝ માં હટાવાયા કિસિંગ સીન 

મીડિયા રિપોર્ટ મુજબ સેન્સર બોર્ડે ફિલ્મ બેડ ન્યૂઝને આ 27 સેકન્ડના કિસ સીન્સને કાપવાને બદલે ફેરફાર કરવા કહ્યું છે. આ સિવાય બોર્ડે ફિલ્મની શરૂઆતમાં ડિસ્ક્લેમર બદલવા અને એન્ટી-આલ્કોહોલ સંબંધિત મેસેજની ફોન્ટ સાઈઝ વધારવા માટે કહ્યું છે.


તમને જણાવી દઈએ કે ફિલ્મ માં આ ફેરફારો પછી જ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી U/A પ્રમાણપત્ર મળ્યું. આ પછી આખી ફિલ્મ 2 કલાક 22 મિનિટની હોવાનું કહેવાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bigg Boss 20 ત્રીજા જ દિવસે બિગ બોસ ઘરમાં મોટો હંગામો ૪ સ્પર્ધકો થયા નોમિનેટ, બાદશાહ વિશે ઈશા માલવિયાએ કરી ચોંકાવનારી ટિપ્પણી
Amitabh Bachchan KBC 18 Hosting બિગ બીની આંખો ભીની થઈ ‘KBC 18’ના સ્પર્ધકોની સંઘર્ષગાથાથી હચમચી ગયા અમિતાભ, બ્લોગમાં ખોલ્યું મનનું દર્દ
Rajpal Yadav Cheque Bounce Case જેલવાસથી બચવા રાજપાલ યાદવ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ કોર્ટે નોટિસ ફટકારી પરંતુ વચગાળાની રાહત માટે Rs 5 કરોડની શરત મૂકી..
CM Yogi Meets Hanuman Ansh Team સીએમ યોગી આદિત્યનાથને મળી ‘હનુમાન અંશ’ની ટીમ નીમ કરોલી બાબા પર બનેલી ફિલ્મ જોઈ મુખ્યમંત્રીએ કર્યા ભરપૂર વખાણ
Exit mobile version