Site icon

Bad newz: થિયેટર બાદ હવે ઓટીટી પર એક ટ્વીસ્ટ સાથે રિલીઝ થઇ બેડ ન્યુઝ, જાણો ક્યાં જોઈ શકશો વિકી અને તૃપ્તિ ની ફિલ્મ

Bad newz: બેડ ન્યુઝ ઓટીટી પર સ્ટ્રીમ થઇ રહી છે. આ ફિલ્મ અમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઇ છે પરંતુ એક ટ્વીસ્ટ સાથે આ ફિલ્મ ને રિલીઝ કરવામાં આવી છે.

Bad newz ott release date where to watch vicky kaushal film

Bad newz ott release date where to watch vicky kaushal film

News Continuous Bureau | Mumbai

Bad newz:  બેડ ન્યુઝ ઓટીટી પર સ્ટ્રીમ થઇ રહી છે.વિકી કૌશલ, તૃપ્તિ ડીમરી અને એમી વિર્ક ની આ ફિલ્મ ને દર્શકો તરફ થી ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ ઘણી કમાણી કરી હતી. આ ફિલ્મ અમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઇ છે પરંતુ એક ટ્વીસ્ટ સાથે આ ફિલ્મ ને રિલીઝ કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Kartik aaryan: કાર્તિક આર્યન એ તેનો 17 કરોડ ના ફ્લેટ ને ચઢાવ્યો ભાડે, દર મહિને રેન્ટ માંથી અધધ આટલી કમાણી કરશે અભિનેતા

બેડ ન્યુઝ એમેઝોન પ્રાઈમ વિડીયો પર થઇ સ્ટ્રીમ 

વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્કની ફિલ્મ બેડ ન્યુઝ એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે. પરંતુ એમાં એક ટ્વીસ્ટ છે અને ટ્વીસ્ટ એ છે કે આ ફિલ્મ તમે ફ્રી માં નહીં પરંતુ ભાડું ચૂકવી ને જોઇ શકશો જી હા આ ફિલ્મ જોવા માટે તમારે 349 રૂપિયા ભાડું ચૂકવવું પડશે.  


આનંદ તિવારી ના નિર્દેશન માં બનેલી ફિલ્મ બેડ ન્યુઝ માં વિકી કૌશલ, તૃપ્તિ ડીમરી, એમી વિર્ક ઉપરાંત, નેહા ધૂપિયા, ફૈઝલ રાશિદ, શીબા ચઢ્ઢા અને દીપક આનંદ જેવા કલાકારો એ મુખ્ય ભૂમિકા ભજવી છે. .

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Govt Blocks OTT Platforms: અશ્લીલ કન્ટેન્ટ પીરસતા ૫ OTT પ્લેટફોર્મ્સ પર સરકારની મોટી સર્જિકલ સ્ટ્રાઈક: તાત્કાલિક અસરથી કર્યા બ્લોક; જાણો કયા પ્લેટફોર્મ પર લાગ્યો પ્રતિબંધ?
Ranveer Singh Pralay Movie Update: રણવીર સિંહની ફિલ્મ ‘પ્રલય’માં વધુ એક અભિનેત્રીની એન્ટ્રી: કલ્યાણી પ્રિયદર્શન બાદ સાઉથની આ બ્યુટી મચાવશે ધૂમ.
Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Exit mobile version