Site icon News Continuous Bureau | Mumbai

Bad newz: બેડ ન્યુઝ નું ટ્રેલર જોઈ તમે પણ થઇ જશો હસી ને લોટપોટ, જાણો ક્યારે રિલીઝ થશે વિકી કૌશલ અને તૃપ્તિ ડીમરી ની ફિલ્મ

Bad newz: બેડ ન્યુઝ નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ માં વિકી કૌશલ, તૃપ્તિ ડીમરી અને એમી વિર્ક .જોવા મળશે. આ સાથે જ ફિલ્મ ની રિલીઝ ડેટ ની પણ જાહેરાત થઇ ગઈ છે.

Bad newz trailer release

Bad newz trailer release

News Continuous Bureau | Mumbai 

Bad newz: વિકી કૌશલ, તૃપ્તિ ડીમરી અને એમી વિર્ક અભિનીત ફિલ્મ બેડ ન્યુઝ ની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી લોકો આ ફિલ્મ ને લઈને ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ નું ટ્રેલર રિલઝિ કર્યું છે આ સાથે જ ફિલ્મ ની રિલીઝ ડેટ ની પણ જાહેરાત કરી છે. આ ફિલ્મનું ટ્રેલર જોઈને તમે પણ હસી ને લોટપોટ થઇ જશો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kalki 2898 ad: કલ્કિ 2898 એડી જોવા આવેલા પ્રભાસ ના ચાહકો એ આ રીતે કરી ફિલ્મ રિલીઝ થવાની ઉજવણી, જુઓ વિડીયો

બેડ ન્યુઝ નું ટ્રેલર 

ટ્રેલર ની શરૂઆત માં તૃપ્તિ ડીમરી અને નેહા ધૂપિયા જોવા મળી રહ્યા છે. જેમાં તૃપ્તિ ગર્ભવતી છે પરંતુ તેને એ કન્ફ્યુઝન છે કે બાળક નો પિતા કોણ છે ત્યરબાદ વિકી કૌશલ ની એન્ટ્રી થાય છે. જે તૃપ્તિ નો બોયફ્રેન્ડ છે વિકી ખુશ થયા છે કે તે પિતા બનવાનો છે પરંતુ તેને એ નથી ખબર કે આ રેસ માં તે એકલો નહિ બીજો પણ એક દાવેદાર છે અને તે બીજું કોઈ નહીં એમી વિર્ક છે. બંને એ સાબિત કરવામાં વ્યસ્ત છે કે કોણ સારો પિતા બનશે. જો કે આ દરમિયાન તેમને કેટલીક સમસ્યાઓનો પણ સામનો કરવો પડશે. ફિલ્મ નું ટ્રેલર જોઈ તમને પણ હસું આવશે. 


બેડ ન્યુઝ ના ટ્રેલર સાથે તેની રિલીઝ ડેટ ની પણ જાહેરાત કરવામાં આવી છે વિકી કૌશલ, તૃપ્તિ  ડીમરી અને એમી વિર્ક ની આ ફિલ્મ 19 જુલાઈ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version