Site icon

Bade miya chote miya: થિયેટર બાદ ઓટીટી પર ધૂમ મચાવવા તૈયાર ‘બડે મિયાં છોટે મિયાં’, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય અને ટાઇગર ની ફિલ્મ

Bade miya chote miya: બડે મિયાં છોટે મિયાં થિયેટર માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

Bade miya chote miya ott release date

Bade miya chote miya ott release date

News Continuous Bureau | Mumbai

Bade miya chote miya: અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ ની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં થિયેટર માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ મોટા પડદા બાદ હવે ઓટીટી  પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ એક્શન-ડ્રામા ફિલ્મના ઓટીટી અધિકારો હવે વેચી દેવામાં આવ્યા છે. જેના કારણે હવે તમે જલ્દી આ ફિલ્મ ઘરે બેઠા જોઈ શકશો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: FTII: FTIIના વિદ્યાર્થીની ફિલ્મ “સનફ્લાવર્સ વર ધ ફર્સ્ટ વન્સ ટૂ નો”ને 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદ કરવામાં આવી

બડે મિયાં છોટે મિયાં ઓટીટી રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ  ‘બડે મિયાં છોટે મિયાં’ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. નેટફ્લિક્સ એ આ ફિલ્મ ના ઓટીટી રાઇટ્સ ખરીદ્યા છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થયાના ચાર અઠવાડિયા પછી ઓટીટી  પર આવી શકે છે.


તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ ની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં ઈદ ના અવસર પર રિલીઝ થઇ હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood’s Titanic: સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા ‘દેશી ટાઈટેનિક’ના AI ફોટોઝ: ઐશ્વર્યા અને રાજેશ ખન્નાની કેમિસ્ટ્રીએ જીત્યા ફેન્સના દિલ, જુઓ વાયરલ તસવીરો
Ishaan Khatter: નાની ઉંમરે મોટી સફળતા! ઈશાન ખટ્ટરે સપનાની નગરી મુંબઈમાં વસાવ્યું નવું ઘર, પાલી હિલના આ લક્ઝરી એપાર્ટમેન્ટની કિંમત જાણીને તમે પણ કહેશો- ‘વાહ!
Vinod Khanna’s Spiritual Journey:પીક કરિયરમાં બધું જ ત્યાગી દીધું! વિનોદ ખન્નાના સંન્યાસ પાછળનું શું હતું કારણ? પત્ની કવિતાના ખુલાસાથી બોલિવૂડમાં ફરી ચર્ચાઓ તેજ
Battle of Galwan Postponed:‘કેમ પાછળ ઠેલાઈ ‘બેટલ ઓફ ગલવાન’? સલમાન ખાને પોતે લીધો આ મોટો નિર્ણય, જાણો હવે કઈ તારીખે સિનેમાઘરોમાં ગજવશે ધૂમ
Exit mobile version