Site icon News Continuous Bureau | Mumbai

Bade miyan chote miyan: થિયેટર બાદ હવે ઓટીટી પર આવી રહી છે બડે મિયાં છોટે મિયાં, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય અને ટાઇગર ની ફિલ્મ

Bade miyan chote miyan: બડે મિયાં છોટે મિયાં એપ્રિલ મહિનામાં રિલીઝ થઇ હતી આ ફિલ્મ ને દર્શકો તરફ થી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લગતી માહિતી સામે આવી રહી છે.

Bade miyan chote miyan will be release on OTT platform netflix

Bade miyan chote miyan will be release on OTT platform netflix

News Continuous Bureau | Mumbai

Bade miyan chote miyan:  બડે મિયાં છોટે મિયાં એપ્રિલ મહિનામાં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ માં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ ને દર્શકો તરફ થી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્દેશિત આ ફિલ્મની ઓટીટી રિલીઝ ને લગતી માહિતી સામે આવી છે. જેને જાણીને દર્શકો ખુશ થઇ જશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: War 2: વોર 2 માં થઇ વધુ એક સાઉથ સુપરસ્ટાર ની એન્ટ્રી! રિતિક અને જુનિયર એનટીઆર ની ફિલ્મ માં ભજવશે આ મહત્વ ની ભૂમિકા

બડે મિયાં છોટે મિયાં ની ઓટિટિ રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ફિલ્મ 6 જૂને નેટફ્લિક્સ પર આવશે. હાલમાં, અન્ય ભાષાઓમાં તેના પ્રીમિયર વિશે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. 


તમને જણાવી દઈએ કે બડે મિયાં છોટે મિયાં માં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ ઉપરાંત પૃથ્વીરાજ સુકુમારન, સોનાક્ષી સિંહા, અલાયા એફ, માનુષી છિલ્લર અને રોનિત બોસ રોય જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Aa Jaane Jaan Song| ૫૭ વર્ષથી આ ગીતનો જાદુ છે અકબંધ! ૬ મિનિટથી વધુ લાંબા આ સુપરહિટ ટ્રેક પાછળ આજે પણ પાગલ છે દુનિયા
Dhurandhar 2 OTT| સરહદ પાર પણ ‘ધુરંધર ૨’ નો દબદબો પાકિસ્તાની વાચકો તૂટી પડતા ઓટીટી સર્વર ક્રેશ, ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક વ્યુઝ
Shakti Shalini Release| મહાક્લેશ ટળ્યો! શાહરૂખ ખાનની ફિલ્મ સામેથી હટી ‘શક્તિ શાલિની’, હવે આ દિવસે થિયેટરો ધ્રુજાવશે આ હોરર ફિલ્મ
San Sanana Song| ઇન્ટરનેટ પર મચી ધૂમ અલકા યાગ્નિકના ૨૩ વર્ષ જૂના સુપરહિટ ગીતનો વિદેશમાં ક્રેઝ, કરીના કપૂરની સ્ટાઇલ કોપી કરવા મચી હોડ
Exit mobile version