Site icon News Continuous Bureau | Mumbai

બાલિકા વધુ ફેમ અવિકા ગોર એ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, દિલકશ અદાઓથી ચાહકોનું જીત્યું દિલ ; જુઓ તસવીરો  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 જૂન 2021

Join Our WhatsApp Channel

મંગળવાર 

બાલિકા વધુ સીરિયલની આનંદી તરીકે લોકપ્રિય બનેલી અભિનેત્રી અવિકા ગોર હંમેશા ર્ચચામાં રહેતી હોય છે..અભિનેત્રી અવિકા ગોર આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અવિકા ગોર તેના ચાહકો સાથે તેના અંગત અને વ્યાવસાયિક જીવનને લઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી રહે છે.  

અભિનેત્રી અવિકા ગૌરએ તાજેતરમાં તાજેતરમાં કેટલીક તેની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રીએ બ્લેક આઉટફિટમાં નજર આવી રહી છે. અભિનેત્રી કેમેરા સામે અલગ અલગ અંદાજમાં પોઝ આપી રહી છે. આ તસવીરોમાં તે તેના સ્ટાઇલિશ અને ગ્લેમરસ શૈલીથી દરેકના દિલ જીતી રહી છે. 

 

વર્કફ્રન્ટ ની વાત કરીએ તો અવિકા ગૌરે ટીવી શો બાલિકા વધુ બાદ કલર્સ ચેનલ પરનાં જ શો 'સસુરાલ સિમર કા'માં કામ કર્યું હતું.  આ શોમાં પણ તે ઘણાં વર્ષો સુધી નજર આવી હતી. અવિકા ગોર કઝાખસ્તાનની એક કૉમેડી ફિલ્મમાં જોવા મળવાની છે. એ ફિલ્મનું શૂટિંગ હાલમાં તેણે તુર્કીમાં કર્યું હતું.

Celebrity Divorce 2026 સંબંધો પર ગ્રહણ મૌની રોયથી લઈને પવન કલ્યાણ સુધી, વર્ષ 2026માં આ 5 જાણીતા સેલિબ્રિટી કપલ્સના રસ્તા અલગ થયા
Kavya Maran vs Anirudh Net Worth લગ્નના બંધનમાં બંધાયા કાવ્યા મારન અને સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર, જાણો બંનેમાંથી કોની પાસે છે વધુ સંપત્તિ
Ramayana Box Office Collection બોક્સ ઓફિસ પર ‘રામાયણ’ની આંધી માત્ર 5 દિવસમાં વર્લ્ડવાઇડ ₹663.90 કરોડની છપ્પરફાડ કમાણી
Nevan Nigam Debut સોનુ નિગમના પુત્ર નેવાનનું ડેબ્યુ પિતાએ જણાવી સફરની કહાણી
Exit mobile version