ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ મે ૨૦૨૧
બુધવાર
તામિલનાડુ સરકારના ઇન્ફર્મેશન અને બ્રોડકાસ્ટિંગ પ્રધાન મનોજે ફૅમિલી મૅનની બીજી સિરીઝને બૅન કરવાની માગણી કરી છે. તેમણે આ સંદર્ભે કેન્દ્રીય સૂચના અને પ્રસારણપ્રધાન શ્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખ્યો છે. વાત એમ છે કે આ સિરિયલમાં એ લોકો સંદર્ભે એક કિસ્સો વર્ણવવામાં આવ્યો છે. પોતાની વાતનો પુરાવો આપતાં તેમણે જણાવ્યું કે તામિલ લોકો પોતાની અસ્મિતા બાબતે ઘણા સેન્સિટિવ છે.
ફેરિયાઓને રાહત આપો છો તો રિટેલ વેપારીઓ માટે શું? બૉમ્બે હાઈ કોર્ટનો સળગતો સવાલ
આ પરિસ્થિતિમાં સરકારે અમારી માગણીને માન્ય કરવી જોઈએ અને આ વેબ-સિરીઝને બંધ કરવી જોઈએ.
