Site icon

Bangladesh violence: બાંગ્લાદેશ માં ભડકી હિંસા, આ લોકપ્રિય અભિનેતા અને તેના પિતા ની લોકો એ કરી નિર્મમ હત્યા, જાણો સમગ્ર મામલો

Bangladesh violence: બાંગ્લાદેશ માં હિંસા ભડકી ઉઠી છે હવે રિપોર્ટ આવી રહ્યા છે કે બાંગ્લાદેશ માં અભિનેતા શાંતો ખાન અને તેના પિતાને લોકો એ માર મારી ને હત્યા કરી છે.

bangladesh violence actor shanto khan and his father selim khan beaten to death

bangladesh violence actor shanto khan and his father selim khan beaten to death

News Continuous Bureau | Mumbai

Bangladesh violence: બાંગ્લાદેશ માં હિંસા ભડકી ઉઠી છે. હવે રિપોર્ટ આવી રહ્યા છે કે બાંગ્લાદેશ માં અભિનેતા શાંતો ખાન અને તેના પિતાને લોકો એ માર મારી ને હત્યા કરી છે. અભિનેતા શાંતો ખાનના પિતા સલીમ ખાન ચાંદપુર સદર ઉપજિલ્લાની લક્ષ્મીપુર મોડેલ યુનિયન પરિષદના પ્રમુખ હતા. આ સિવાય તેઓ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક પણ હતા. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Jaya Bachchan: ફરી રાજ્યસભા માં જયા બચ્ચને તેના નામને લઈને કર્યો હંગામો, જગદીપ ધનખર એ આપી અભિનેત્રી ને આવી સલાહ

શાંતો ખાન અને તેના પિતા ની થઇ નિર્મમ હત્યા 

મીડિયા રિપોર્ટ મુજબ. શાંતો ખાન અને તેના પિતા સલીમ સોમવારે બપોરે પોતાના ઘરેથી નીકળતી વખતે ફરક્કાબાદ માર્કેટમાં અશાંતિમાં સામેલ હતા. આ પછી તેમને ભીડનો સામનો કર્યો. તે સમયે તેમને પોતાના હથિયારોથી ફાયરિંગ કરીને પોતાની જાતને બચાવી લીધી હતી, પરંતુ બાદમાં હુમલાખોરોએ સલીમ ખાન અને શાંતો ખાન પર હુમલો કરીને તેમની હત્યા કરી નાખી હતી.


તમને જણાવી દઈએ કે શાંતો ખાન ના પિતા સલીમ ખાન ને ચાંદપુર દરિયાઈ સરહદ પર પદ્મા-મેઘના નદીમાં ગેરકાયદેસર રેતી ખનન માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આ માટે તે જેલ પણ ગયો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raveena Tandon Dhurandhar Review: રવીના ટંડને કેમ માંગી યામી ગૌતમની માફી? ‘ધુરંધર’ જોયા બાદ આદિત્ય ધર માટે કહી દીધી આ મોટી વાત, જાણો શું છે સમગ્ર મામલો
Yeh Rishta Kya Kehlata Hai Twist: વિદ્યાની રમત ખતમ! કાજલના એક ખુલાસાથી પોદ્દાર પરિવાર સ્તબ્ધ; જાણો કોણ છે એ જાસૂસ જે અભિરા માટે કરી રહ્યો છે કામ?
Rajkummar Rao New Look: બોલિવૂડનો નવો ‘ઉજ્જવલ નિકમ’! રાજકુમાર રાવે બાયોપિક માટે બદલ્યો આખો દેખાવ; જાણો ૧૦ કિલો વજન વધારવા પાછળનું અસલી કારણ
Abhishek Bachchan New Look: શું ‘કિંગ’ માં વિલન બનશે અભિષેક બચ્ચન? સોશિયલ મીડિયા પર ફેન્સે પૂછ્યો સવાલ તો અભિનેતાએ આપ્યો ચોંકાવનારો જવાબ
Exit mobile version