Site icon News Continuous Bureau | Mumbai

Bernard hill: ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ અભિનેતા બર્નાર્ડ હિલનું 79 વર્ષની વયે થયું નિધન, ‘ટાઈટેનિક’ માં નિભાવી ચુક્યા છે આ ભૂમિકા

Bernard hill: હોલીવુડના દિગ્ગજ અભિનેતા બર્નાર્ડ હિલનું 79 વર્ષની વયે અવસાન થયું છે. બર્નાર્ડ હિલ 1997ની ફિલ્મ 'ટાઈટેનિક'માં કેપ્ટન એડવર્ડ જોન સ્મિથની ભૂમિકા માટે જાણીતા છે.

Bernard hill dies titanic fame veteran actor passes away

Bernard hill dies titanic fame veteran actor passes away

News Continuous Bureau | Mumbai

Bernard hill: હોલીવુડના દિગ્ગ્જ અભિનેતા બર્નાર્ડ હિલનું 79 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે 1997માં રિલીઝ થયેલી ‘ટાઈટેનિક’માં કેપ્ટન એડવર્ડ જોન સ્મિથની ભૂમિકા ભજવી હતી તેમજ તેમને ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ માં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.આ દુઃખદ સમાચાર બર્નાર્ડ હિલની કો-સ્ટાર બાર્બરા ડિક્સને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ટૂંક સમયમાં તેમના પરિવાર તરફથી સત્તાવાર નિવેદન અપેક્ષિત છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Urfi javed: ઉર્ફી જાવેદના મેજીકલ ડ્રેસ એ કર્યો એવો જાદુ કે ચાહકો થયા પ્રભાવિત, જુઓ વિડીયો

 

બાર્બરા ડિક્સને આપી માહિતી 

બાર્બરા ડિક્સને તેમના સોશિયલ મીડિયા પર આ માહિતી આપતા  લખ્યું, ‘બર્નાર્ડ હિલના નિધનના સમાચાર ખૂબ જ દુખ સાથે શેર કરું છું. અમે જ્હોન પોલ જ્યોર્જ રિંગો અને બર્ટ, વિલી રસેલના અમેઝિંગ શો 1974-1975માં સાથે કામ કર્યું. ખરેખર એક અદ્ભુત અભિનેતા. RIP બર્નાર્ડ હિલ.’


બર્નાર્ડે ઓસ્કાર વિજેતા ફિલ્મ ‘ટાઈટેનિક’ માં કેપ્ટન એડવર્ડ સ્મિથની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેમને  ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ માં કિંગ થિયોડેનનું પાત્ર ભજવ્યું હતું આ ઉપરાંત બર્નાર્ડે ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version