Site icon News Continuous Bureau | Mumbai

બેહદ ફેમ જેનિફર વિંગેટે કરાવ્યું ફોટોશૂટ. બ્લેક આઉટફિટમાં આપ્યા બોલ્ડ અંદાજમાં પોઝ. જુઓ તસવીરો..

 ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૩ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

સરસ્વતીચંદ્રમાં કુમુદ અને બેહદમાં બોલ્ડ માયા થી ઓળખ મેળવનાર જેનિફર વિંગેટ ટીવીજગતનો જાણીતો ચહેરો છે. જેનિફર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને હંમેશા તેની સુંદર તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

અભિનેત્રીએ તાજેતરમાં જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેણે બ્લેક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે. આ તસવીરોમાં જેનિફર ખુબ જ સુંદર લાગી રહી છે. 

જેનિફરના ફેન્સ એની ખુબસુરતી અને એક્ટિંગના દિવાના છે. સુંદર વાળ, નશીલી આંખ અને ક્યૂટ સ્માઈલ માટે જેનિફર ઘણી ફેમસ છે.

ટીવી અભિનેત્રી જેનિફર વિંગેટ ટીવીની સૌથી મોટી ડિમાંડિંગ અને પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક છે. જેનિફરની સુંદરતા અને તેમના હોટનેસના દર્શકો કાયલ છે. ''શાકાલામા બૂમ બૂમ''થી કેરિયરની શરૂઆત કરનાર જેનિફર 'અકેલે હમ અકેલે તુમ', 'રાજા કી આયેગી બારાત', 'રાજા કો રાની સે પ્યાર હો ગયા', 'કુછ ના કહો' અને 'ફિર સે' જેવી બોલીવુડ ફિલ્મોમાં જોવા મળી છે.  

Kuch Kuch Hota Hai Completes 28 Years ‘કુછ કુછ હોતા હૈ’ની રિલીઝને ૨૮ વર્ષ પૂર્ણ શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીમાંથી કોને મળી હતી સૌથી વધુ ફી?
Dulquer Salmaan Aakasamlo Oka Tara પવન સાદિનેની દિગ્દર્શિત ‘AOT’ નું ઓફિશિયલ ટીઝર આઉટ; આ તારીખે વિશ્વભરમાં થશે રિલીઝ
Neha Sharma Legal Action AI Content પરવાનગી વિના એઆઈ કન્ટેન્ટ બનાવનારા સામે નેહા શર્માની કડક ચેતવણી ‘ફેક એકાઉન્ટ પાછળ છુપાઈને નહીં બચી શકાય’, કાનૂની કાર્યવાહીની તૈયારી
Anirudh Ravichander Kavya Maran Wedding રોકસ્ટાર અનિરુદ્ધ સાથે સાત ફેરા લેશે SRH ની બોસ કાવ્યા મારન જાણો ગ્રીસમાં લગ્ન અને ચેન્નાઈ રિસેપ્શનની વિગતો
Exit mobile version