Site icon

વધુ એક અભિનેત્રીએ વેક્સિન લેવા માટે બનાવ્યું નકલી ID કાર્ડ, હવે પકડાઈ ગઈ; જાણો વિગતે

પ્રખ્યાત સિરિયલ 'ભાભીજી ઘર પર હૈં'માં પાંચ વર્ષ સુધી અનિતાભાભીની ભૂમિકા ભજવનારી અભિનેત્રી સૌમ્યા ટંડન પર ફર્જી ID બનાવીને રસી લેવાનો આરોપ છે. 

પ્રાપ્ત જાણકારી અનુસાર થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ID કાર્ડના ચેકિંગ દરમિયાન આ વાતનો ખુલાસો થયો છે.  

Join Our WhatsApp Community

જોકે સૌમ્યા ટંડને ટ્વીટ કરીને આ આરોપોને ખોટા ગણાવ્યા છે.   

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અભિનેત્રી મીરાં ચોપડા ઉપર પણ આવી જ રીતે ફર્જી ID બનાવીને રસી લેવાનો આરોપ મુકાયો હતો.

ધોરણ 12ના વિદ્યાર્થીઓના મૂલ્યાંકનના માપદંડ નક્કી કરવા CBSE એ બનાવી આટલા સભ્યોની સમિતિ ; જાણો વિગતે

O Romeo OTT Release: OTT પર રાજ કરવા તૈયાર છે શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’: એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે ઓનલાઈન
Thalapathy Vijay Divorce Case: શું વિજય અને સંગીતાના ૨૭ વર્ષના લગ્નજીવનનો અંત આવશે? ₹૨૫૦ કરોડની ઓફર સાથે મામલો થાળે પાડવાનો પ્રયાસ; ફેન્સમાં ભારે ચર્ચા.
Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Exit mobile version