Site icon News Continuous Bureau | Mumbai

Bhagam bhag 2: હસવા માટે થઇ જાઓ તૈયાર, અક્ષય કુમાર ની આ સુપરહિટ મુવી ની આવી રહી છે સિક્વલ, જાણો ક્યારે થશે ફિલ્મનું શૂટિંગ શરુ

Bhagam bhag 2: પ્રિયદર્શન ના નિર્દેશન માં બનેલી અક્ષય કુમાર, ગોવિંદા અને પરેશ રાવલની ફિલ્મ 'ભાગમ ભાગ'ની સિક્વલ પર મોટું અપડેટ સામે આવ્યું છે. જેને જાણીને ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠશે.

bhagam bhag 2 akshay kumar film go on floors in mid 2025

bhagam bhag 2 akshay kumar film go on floors in mid 2025

News Continuous Bureau | Mumbai

Bhagam bhag 2: ‘ભાગમ ભાગ’ ફિલ્મ વર્ષ 2006 માં આવી હતી આ ફિલ્મ માં અક્ષય કુમાર, ગોવિંદા અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં હતા.પ્રિયદર્શન ના નિર્દેશન માં બનેલી આ ફિલ્મે લોકોને ખૂબ હસાવ્યા હતા.હવે લોકો આ ફિલ્મ ની સિક્વલ ની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ભાગમ ભાગ 2ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.જેને જાણીને ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : I want to talk review: આઈ વોન્ટ ટુ ટોક માં અભિષેક બચ્ચન એ કરી કમાલ, ફિલ્મ જોવા જતા પહેલા વાંચો શૂજીત સરકાર ની મુવી નો રીવ્યુ

‘ભાગમ ભાગ’ની સિક્વલ પર આવ્યું અપડેટ 

મીડિયા રિપોર્ટ મુજબ રોરિંગ રિવર પ્રોડક્શન્સે શેમારૂ એન્ટરટેઈનમેન્ટ પાસેથી ‘ભાગમ ભાગ 2’ ફિલ્મના રાઈટ્સ ખરીદ્યા છે. હવે આ ફિલ્મ સરિતા અશ્વિન વર્ધના રોરિંગ રિવર પ્રોડક્શનની જેમ બનાવવામાં આવશે. હાલમાં મેકર્સ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. ‘ભાગમ ભાગ 2’ વિશે વાત કરતા સરુતાએ કહ્યું, ‘અમે હજુ પણ યોગ્ય સમય આવવાની રાહ જોઈ રહ્યા છીએ. યોગ્ય સમય આવતાં જ અમે ફિલ્મ ‘ભાગમ ભાગ 2’ની જાહેરાત કરીશું.’


મીડિયા રિપોર્ટ મુજબ ‘ભાગમ ભાગ 2’નું શૂટિંગ 2025ના મધ્યથી શરૂ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને ગોવિંદાની ત્રિપુટી ફરી જોવા મળશે.આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકો ખુશી થી ઝૂમી ઉઠ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Assam flood વિવાદો વચ્ચે સમય રૈનાનું મોટું દિલ આસામ પૂર રાહતમાં ૧૦ લાખનું દાન આપતા ફેન્સે કરી ખાસ ડિમાન્ડ
Batwara 1947 cast on KBC 18 કેબીસી ૧૮માં ધમાકેદાર એન્ટ્રી આમિર સનીની જોડીએ અમિતાભ સાથે શેર કરી અદભુત પળો, જુઓ વાયરલ વીડિયો
Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Exit mobile version