Site icon News Continuous Bureau | Mumbai

Bharti Singh Video: લબૂબૂ ડોલ ના કારણે ભારતી સિંહ ના પુત્ર ની થઇ આવી હાલત, કોમેડિયન એ ડોલ સાથે કર્યું આ કામ

Bharti Singh Video: "મારું બાળક શૈતાની હરકતો કરવા લાગ્યું છે" - ભારતી એ એક વીડિયો શેર કરીને લબૂબૂ ડોલ વિશે વાત કરી છે

Bharti Singh Burns Labubu Doll After Son Gola Strange Behavior

Bharti Singh Burns Labubu Doll After Son Gola Strange Behavior

News Continuous Bureau | Mumbai

Bharti Singh Video: કોમેડિયન ભારતી સિંહએ તાજેતરમાં એક વીડિયો શેર કર્યો છે જેમાં તે લબૂબૂ ડોલને આગ લગાવતી જોવા મળે છે. આ ડોલ હાલમાં બોલીવૂડ સેલેબ્સમાં ખૂબ લોકપ્રિય છે, પણ ભારતીના જણાવ્યા મુજબ આ ડોલના કારણે તેના પુત્ર ગોલા (Gola)માં અજીબ શરારત ભરી હરકતો જોવા મળી

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : ‘The Kerala Story’ : ‘ધ કેરળ સ્ટોરી’ને નેશનલ એવોર્ડ મળતા નારાજ થયા કેરળના મુખ્યમંત્રી, પિનરાઈ વિજયન એ ફિલ્મ નો કડક વિરોધ કરતા કહી આવી વાત

લબૂબૂ ડોલના કારણે ગોલા માં બદલાવ

ભારતી (Bharti)એ પોતાના યૂટ્યુબ ચેનલ પર જણાવ્યું કે, “આ ડોલ ઘરમાં આવ્યા પછી મારું બાળક શૈતાની હરકતો કરવા લાગ્યું છે. મને લાગ્યું કે આ ડોલ તેના મન પર ખરાબ અસર કરી રહી છે.” તેથી તેણે ડોલને બાળી નાખવાનો નિર્ણય લીધો.


ભારતી નો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. ઘણા યુઝર્સે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે તો કેટલાકે તેને મજાક તરીકે પણ જોઈ. કેટલાકે લખ્યું કે, “આ ડોલ ખરેખર હાનિકારક છે?” તો કેટલાકે ભારતીના નિર્ણયને સમર્થન આપ્યું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kuch Kuch Hota Hai Completes 28 Years ‘કુછ કુછ હોતા હૈ’ની રિલીઝને ૨૮ વર્ષ પૂર્ણ શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીમાંથી કોને મળી હતી સૌથી વધુ ફી?
Dulquer Salmaan Aakasamlo Oka Tara પવન સાદિનેની દિગ્દર્શિત ‘AOT’ નું ઓફિશિયલ ટીઝર આઉટ; આ તારીખે વિશ્વભરમાં થશે રિલીઝ
Neha Sharma Legal Action AI Content પરવાનગી વિના એઆઈ કન્ટેન્ટ બનાવનારા સામે નેહા શર્માની કડક ચેતવણી ‘ફેક એકાઉન્ટ પાછળ છુપાઈને નહીં બચી શકાય’, કાનૂની કાર્યવાહીની તૈયારી
Anirudh Ravichander Kavya Maran Wedding રોકસ્ટાર અનિરુદ્ધ સાથે સાત ફેરા લેશે SRH ની બોસ કાવ્યા મારન જાણો ગ્રીસમાં લગ્ન અને ચેન્નાઈ રિસેપ્શનની વિગતો
Exit mobile version