Site icon News Continuous Bureau | Mumbai

Bharti singh: ભારતી સિંહ થઇ હોસ્પિટલ માં દાખલ, આ બીમારી ને કારણે થશે તેનું ઓપરેશન, જાણો હાલ કેવું છે કોમેડિયન નું સ્વાસ્થ્ય

Bharti singh: ભારતી સિંહ ને પેટમાં દર્દ થતા તેને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી છે. હવે કોમેડિયન નું ઓપરેશન પણ થવાનું છે.

bharti singh hospitalized for surgery

bharti singh hospitalized for surgery

News Continuous Bureau | Mumbai

Bharti singh: ભારતી સિંહ ને અચાનક પેટમાં દુખાવો ઉપડયો હતો. તેથી તેના  હર્ષ લીમ્બાચીયા એ તેને કોકિલાબેન અંબાણી હોસ્પિટલ માં દાખલ કરી છે. ભારતી એ પોતે પોતાના વ્લોગમાં આ માહિતી આપી છે. ભારતીએ જણાવ્યું કે તેને છેલ્લા ત્રણ દિવસથી પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. શરૂઆતમાં તેને લાગ્યું કે તે ગેસ છે. પરંતુ જ્યારે દુખાવો અસહ્ય થઈ ગયો ત્યારે તેણે ટેસ્ટ કરાવ્યા અને રિપોર્ટમાં ખબર પડી કે તેને પથરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: TMKOC: શું રોશન સિંહ સોઢી ને તેના મેહનત ના પૈસા નહોતા મળ્યા? ગુરુચરણ સિંહ ના બાકી નાણાં સંદર્ભે અસિત મોદી એ તોડ્યું મૌન, કર્યો મોટો ખુલાસો

ભારતી સિંહ નું થશે ઓપરેશન 

ભારતીએ પોતાના વ્લોગ માં જણાવ્યું કે તેની સ્થિતિનો એકમાત્ર ઉપાય સર્જરી છે. તેની પાસે સર્જરી કરાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ ઉપરાંત ભારતી એ તેના અનુભવ થી તેના ફેન્સ ને સલાહ આપી કે ‘જો તેમને ક્યારેય અસહ્ય પેટમાં દુખાવો થાય, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને પોતાની જાતે જ અનુમાન ના લગાવવું.’


આ ઉપરાંત ભારતી તેના વ્લોગ દરમિયાન તેના દીકરા ને લઈને ઈમોશનલ થઇ ગઈ હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Qazi Touqeer Eviction Rumours શું કાઝી તૌકીર બિગ બોસ 20 માંથી બહાર થઈ ગયા? ભારે તાવ અને બીમારી વચ્ચે પરિવારે કર્યો મોટો ખુલાસો!
Tu Hai Meri Kiran Trailer Release લગ્ન પછી સોનાક્ષીઝહીરની પહેલી ફિલ્મ, સાયકોલોજિકલ થ્રિલર ‘તૂ હૈ મેરી કિરણ’નું ટ્રેલર આઉટ
Salman Khan Maatrubhumi માત્ર ટાઈટલ નહીં, સલમાન ખાનનું પાત્ર અને ‘માતૃભૂમિ’નો ક્લાઈમેક્સ પણ બદલાયો હવે યુદ્ધ નહીં પણ શાંતિનો સંદેશ આપશે ફિલ્મ!
Mahakavya Film Flop અંજલિ અરોરાની ફિલ્મ ‘મહાકાવ્ય’ ફ્લોપ થતાં વિવાદ પ્રોડ્યુસરે રણબીર કપૂરની ‘રામાયણ’ની ટીમ પર લગાવ્યા નેગેટિવ માર્કેટિંગના ગંભીર આરોપ
Exit mobile version