Site icon

ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા મલ્લા નું નવું ફોટોશૂટ જોઈને ચાહકો ના ઉડ્યા હોંશ, તસવીરો થઇ વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા Bhojpuri actress Namrata Mallla), જે પોતાના બોલ્ડ લુક (bold look) માટે ફેમસ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના બોલ્ડ ફોટોઝ શેર કરતી રહે છે. હાલમાં જ તેણે એક બોલ્ડ ફોટોશૂટ (Bold photoshoot) કરાવ્યું છે, જેની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.

Join Our WhatsApp Community

નમ્રતા મલ્લા તેના સિઝલિંગ લુક (sizzling look)માટે ઘણી ફેમસ છે. તે ભોજપુરીના(Bhojpuri) ઘણા મ્યુઝિક વીડિયોમાં તેના કિલર પરફોર્મન્સ બતાવતી જોવા મળે છે.

નમ્રતા મલ્લાએ (Namrata Malla) હાલમાં જ તેનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. તે તેમાં હેવી જ્વેલરી (heavy jewellery) પણ પહેરેલી જોવા મળી રહી છે.

નમ્રતા મલ્લાના ફોટા જોઈને ફેન્સ ઘણી કોમેન્ટ (comments) પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે નમ્રતા મલ્લા બેલે ડાન્સમાં(belly dance) એક્સપર્ટ છે. તેના ઘણા વીડિયો અને મ્યુઝિક આલ્બમ્સ યુટ્યુબ (youtube) અને સોશિયલ મીડિયા(Social media) પર જોઈ શકાય છે.

આ સમાચાર પણ વાંચો : 'તારક મહેતા' ની આ અભિનેત્રીએ ઉનાળામાં વધારી ઇન્ટરનેટ ની ગરમી, પુલ માં આપ્યા કિલર પોઝ; જુઓ ફોટોગ્રાફ્સ

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version