Site icon

અભિનેત્રી નેહા મલિકે વધાર્યું ઈન્ટરનેટ નું તાપમાન-શર્ટ ના બટન ખોલી ને આપ્યા કિલર પોઝ-જુઓ ફોટોગ્રાફ્સ 

News Continuous Bureau | Mumbai

ભોજપુરી ઈન્ડસ્ટ્રીની(Bhojpuri Industry) જાણીતી એક્ટ્રેસ નેહા મલિક (Neha Malik) પોતાની બોલ્ડનેસથી ચાહકોના દિલો પર ધૂમ મચાવતી જોવા મળે છે. ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં (industry) પોતાની ઓળખ બનાવનાર નેહા મલિક સોશિયલ મીડિયા(social media) પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી દરરોજ તેના ચાહકો સાથે બોલ્ડ તસવીરો શેર કરતી જોવા મળે છે.

Join Our WhatsApp Community

નેહા મલિકે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને(Instagram account) અપડેટ કરતી વખતે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. તેનો આ લુક જોઈને ફેન્સ મદહોશ થઇ ગયા છે.

આ તસવીરોમાં નેહા કેમેરા સામે એક કરતા વધુ પોઝ આપતી જોવા મળે છે. નેહાની આ બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. 

આ સમાચાર પણ વાંચો :  શ્રીદેવીની આ ઓનસ્ક્રિન દીકરીનું દિલ આવ્યું શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાન પર -સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ દ્વારા વ્યક્ત કર્યો પોતાનો પ્રેમ

આ તસવીરો માં અભિનેત્રી એ બ્લેક કલર ની મોનોકીની પહેરી છે અને તેની ઉપર તેને સફેદ કલર નું શર્ટ પહેર્યું છે જેના બટન તને ખુલ્લા રાખ્યા છે. 

નેહા મલિકે પોતાની મહેનતથી ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ બનાવી છે. અભિનેત્રીની ફેન ફોલોઈંગ પણ ધીરે ધીરે વધી રહી છે. નેહાની બોલ્ડનેસ પર લાખો લોકો ઘયલ છે.

 

Dhurandhar 2: ‘ધુરંધર 2’ મુશ્કેલીમાં! તમિલનાડુમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની ઉઠી માંગ; મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ થતા ખળભળાટ
Rajinikanth Dhurandhar 2 Review: રજનીકાંતે ‘ધુરંધર 2’ જોઈને શું કહ્યું? આદિત્ય ધરને આપ્યું નવું બિરુદ, સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ઉત્સાહ.
Anupamaa New Promo: અનુપમા-દિગ્વિજયનો ‘માસ્ટરપ્લાન’! મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ આપી રચશે નવો ઇતિહાસ; ફેન્સમાં ભારે ઉત્સાહ.
Arjun Rampal : ૨૬/૧૧ની એ ખૌફનાક રાત જ્યારે અર્જુન રામપાલની નજર સામે હતું મોત! ‘ધુરંધર’ ના શૂટિંગ દરમિયાન કેમ તાજી થઈ જૂની યાદો? જાણો સત્ય.
Exit mobile version