Site icon News Continuous Bureau | Mumbai

ટીવી અભિનેત્રી મોનાલીસાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જોતજોતામાં તસવીરો ઇન્ટરનેટ પર થઇ વાયરલ  

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 03 મે 2021

Join Our WhatsApp Channel

સોમવાર

ભોજપુરી ફિલ્મોની ક્વિન અને ટીવી એક્ટ્રેસ મોનાલિસા હાલમાં તેનાં બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં છે.   મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે જે ઝડપથી વાયરલ થઈ જતા હોય છે.

અભિનેત્રી મોનાલીસા એ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મોનાલિસા રેડ હોટ ડ્રેસમાં પોઝ આપતી નજર આવી રહી છે.હાઇ પોની, ઇયરિંગ અને રેડ લિપ્સ્ટિક તેનાં લૂકને કંપ્લીટ કરે છે. 

 

આપને જણાવી દઈએ કે મોનાલીસા ભોજપુરી સિનેમાનું એક જાણીતુ નામ છે. તેણે ભોજપુરી એક્ટર વિક્રાંત સાથે લગ્ન કર્યા છે. મોનાલિસાને તેનાં અભિનયની સાથે સાથે તેનાં બોલ્ડ અવતાર માટે પણ ઓળખવામાં આવે છે.  ‘

વર્કફ્રન્ટની વાત કરીએ તો મોનાલિસા આ દિવસોમાં ટીવી શો 'નમક ઇશ્ક કા'માં જોવા મળી રહી છે. મોનાલિસા કલર્સ ટીવીના વિવાદિત રિયાલીટી શૉ બિગ બૉસ 10માં પણ જોવા મળી હતી. જે બાદ તેની લોકપ્રિયતા વધી છે. આ શૉમાં નજરે આવ્યાં બાદ તે ઘર-ઘરમાં ચર્ચાનો વિષય બની હતી.

Raaka Movie Cast શું અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની ‘રાકા’ માં મૃણાલ ઠાકુર નહીં હોય? અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
Tumbbad 2 Sohum Shah શું વિષ્ણુના પુત્રની નવી કહાણી રૂંપી દેશે? ‘તુમ્બાડ ૨’ માટે સોહમ શાહે આપ્યા ચોંકાવનારા સંકેત જાણો આ વખતે શું નવું જોવા મળશે
Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Exit mobile version