Site icon

ભોજપુરી અભિનેત્રી નેહા મલિકે ‘મોનોકિની’ માં શેર કરી તસવીરો, ચાહકો થયા ઘાયલ; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

ભોજપુરી જગતની સ્ટાર અભિનેત્રી નેહા મલિક તેના લૂકને લઈને સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે. નેહા દરરોજ તેના ફેન્સ માટે કોઈને કોઈ ફોટો કે વીડિયો શેર કરતી રહે છે.નેહા મલિકે થોડા સમય પહેલા તેના ફોટા શેર કર્યા હતા, જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો હતો. આ વખતે નેહા સ્ટાઇલિશ મોનોકિનીમાં પોતાના બોલ્ડ એક્ટ્સ બતાવીને ઈન્ટરનેટનો પારો વધારી રહી છે, તેના ફેન્સને આ ફોટોઝ ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

Join Our WhatsApp Community

નેહા મલિકે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. આમાં નેહા મોનોકિનીમાં તેના જબરદસ્ત ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

નેહાની આ વાયરલ તસવીરોમાં તેના લુક વિશે વાત કરીએ તો, નેહા સ્કાય બ્લુ મોનોકિની સાથે કાળા ચશ્મામાં જોવા મળી રહી છે. આ તસવીરો તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

આ તસવીરોમાં નેહા દરિયા કિનારે પોતાના અદભૂત ફિગરને ફ્લોન્ટ કરતી નજરે પડી રહી છે. 

તમને જણાવી દઈએ કે ભોજપુરી સ્ટાર નેહા મલિકના ઈન્સ્ટાગ્રામ પર 30 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તે તેના ફોટાને જોરદાર લાઈક અને કોમેન્ટ કરતા રહે  છે.

આ સમાચાર પણ વાંચો :  થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં મૌની રોયે બતાવ્યો તેનો જલવો, તસવીરો જોઈને પતિ સૂરજ નામ્બિયારના વધ્યા હશે ધબકારા; જુઓ ફોટોગ્રાફ્સ

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version