Site icon News Continuous Bureau | Mumbai

Bhool bhulaiya 3: ભૂલ ભુલૈયા 3 માં થઇ એનિમલ ફેમ આ અભિનેત્રી ની એન્ટ્રી, કાર્તિક આર્યને તેની પોસ્ટ માં બતાવી ઝલક

Bhool bhulaiya 3: ભૂલ ભુલૈયા ની લીડ અભિનેત્રી વિશે ઘણા સમય થી ચર્ચા ચાલી રહી છે. હવે આ ચર્ચા નો અંત આવી ગયો છે. ફિલ્મ ભૂલભૂલૈયા 3 ને તેની લીડ એક્ટ્રેસ મળી ગઈ છે. કાર્તિક આર્યને તેની પોસ્ટ માં આ અભિનેત્રી વિશે હિન્ટ આપી છે. અગાઉ કાર્તિક આર્યને તેની પોસ્ટમાં વિદ્યા બાલન ની એન્ટ્રી ની જાહેરાત કરી હતી.

Bhool bhulaiya 3 animal fame actress tripti dimri entry confirm kartik aaryan reveal her face

Bhool bhulaiya 3 animal fame actress tripti dimri entry confirm kartik aaryan reveal her face

News Continuous Bureau | Mumbai 

Bhool bhulaiya 3:  ભૂલ ભુલૈયા 3 તેની સ્ટારકાસ્ટ ને કારણે ચર્ચા માં રહે છે. આ ફિલ્મ માં કાર્તિક આર્યન મુખ્ય અભિનેતા ની ભૂમિકામાં જોવા મળશે તો બીજી તરફ ફિલ્મ ની મુખ્ય અભિનેત્રી વિશે ઘણા સમય થી ચર્ચા ચાલી રહી હતી. આ અગાઉ ફિલ્મ માં સારા અલી ખાન ને લેવાની ચર્ચા હતી. પરંતુ આ બધા ની વચ્ચે ફિલ્મ ભૂલ ભુલૈયા 3 માં એનિમલ ની આ અભિનેત્રી ની એન્ટ્રી થઇ છે જેની હિન્ટ કાર્તિક આર્યને તેની પોસ્ટ માં આપી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sudhanshu pandey: વનરાજ એટલે કે સુધાંશુ પાંડે ના રિયલ દીકરા ને જોઈ રીલ દીકરા ને ભૂલ્યા લોકો, તસવીર જોઈ તમે પણ રહી જશો દંગ

ભૂલ ભુલૈયા 3 માં થઇ તૃપ્તિ ડીમરી ની એન્ટ્રી 

કાર્તિક આર્યને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી છે જેમાં એક ટેબલ ઉપર કેટલીક મીણબત્તીઓ સળગી રહી છે અને તાળા સાથે તૃપ્તિની તસવીર રાખવામાં આવી છે. આ પોસ્ટ શેર કરતી વખતે, કાર્તિકે કેપ્શનમાં લખ્યું, “ભૂલ ભુલૈયા 3 ની દુનિયા માં તમારું સ્વાગત છે તૃપ્તિ ડીમરી” હવે તે કન્ફ્રર્મ થઇ ગયું કે આ ફિલ્મ માં તૃપ્તિ એ કિયારા અડવાણી ને રિપ્લેસ કરી છે.


કાર્તિક આ અગાઉ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કરીને કહ્યું હતું કે વિદ્યા બાલન આ વખતે ‘ભૂલ ભુલૈયા 3‘માં મંજુલિકાનું પાત્ર ભજવીને બધાને ડરાવવા આવી રહી છે. આ ઉપરાંત કાર્તિક આર્યને એ પણ ખુલાસો કર્યો હતો કે ભૂલ ભુલૈયા 3 આ વર્ષ ની દિવાળી પર રિલીઝ થઇ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Emraan Hashmi Swine Flu બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મી સ્વાઇન ફ્લૂની ચપેટમાં; તબિયત વધુ લથડતાં અધવચ્ચે જ લાઈવ શો રદ્દ કરવો પડ્યો
King Vs King 100 Box Office Clash સિનેમા જગતમાં અનોખો ક્લેશ એક જ ટાઇટલ ‘King’ સાથે શાહરૂખ અને નાગાર્જુનની ફિલ્મો આમનેસામને
Nagarjuna Mass and Don No 1 ‘Don No. 1’ અને ‘Mass’ નાગાર્જુનની બે આઇકોનિક ફિલ્મો જેણે ટીવી પર રાજ કર્યું; જાણો OTT પર ક્યાં જોઈ શકાશે
Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Exit mobile version