Site icon News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 એ એડવાન્સ બુકીંગ માં મચાવી ધૂમ,કાર્તિક આર્યન ની ફિલ્મ ની વેચાઈ અધધ આટલી બધી ટિકિટ

Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 એ દિવાળી ના અવસર પર રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ નું એડવાન્સ બુકીંગ શરુ થઇ ગયું છે અને આ ફિલ્મ એ એડવાન્સ બુકીંગ માં જ લાખો ની કમાણી કરી લીધી છે.

bhool bhulaiyaa 3 advance booking

bhool bhulaiyaa 3 advance booking

News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 રિલીઝ થવાને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. આ ફિલ્મ દિવાળી ના અવસર પર રિલીઝ થવાની છે.  આ ફિલ્મ નું એડવાન્સ બુકિંગ શરુ થઇ ગયું છે. આ ફિલ્મે અત્યાર સુધી લાખો ની કમાણી કરી લીધી છે. તો ચાલો જાણીયે કાર્તિક આર્યન ની હોરર કોમેડી ફિલ્મ ની અત્યાર સુધી કેટલી ટિકિટો વેચાઈ 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : TMKOC: ધનતેરસ ના દિવસે જેઠાલાલ મચાવશે સોશિયલ મીડિયા પર ધમાલ, અસિત મોદી તેમના ચાહકો ને આપી રહ્યા છે મોટું સરપ્રાઈઝ

ભૂલ ભુલૈયા 3 નું એડવાન્સ બુકીંગ 

મીડિયા રિપોર્ટ મુજબ ભૂલ ભૂલૈયા 3‘નું એડવાન્સ બુકિંગ માત્ર દિલ્હી અને મુંબઈમાં જ શરૂ કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ બુક માય શો પર એક કલાકમાં 1.2 હજારથી વધુ ટિકિટો વેચવામાં સફળ રહી છે.મીડિયા રિપોર્ટ મુજબ ‘ભૂલ ભુલૈયા 3’ની અત્યાર સુધી 27 હજાર 927 ટિકિટ વેચાઈ ચૂકી છે. આ સાથે જો ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે તેના એડવાન્સ બુકિંગ માં અત્યાર સુધીમાં 71.56 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે.


ભૂલ ભુલૈયા 3 ને શરૂઆતમાં આટલો જબરદસ્ત રિસ્પોન્સ જોઈને લાગે છે કે કાર્તિક આર્યન અને વિદ્યા બાલન ની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bigg Boss Contestants Passed Away સિદ્ધાર્થ શુક્લાથી લઈને સોનાલી ફોગાટ સુધી ‘બિગ બોસ’ના આ ચર્ચિત સ્પર્ધકો જેમણે નાની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા…
Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Ashneer Grover Rise And Fall 2 ‘રાઇઝ એન્ડ ફોલ’ની બીજી સીઝનમાંથી અશ્નીર ગ્રોવર આઉટ? મેકર્સ શોધી રહ્યા છે નવો ચહેરો, જાણો શું છે કારણ
Exit mobile version