Site icon News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3 and singham again: ભૂલ ભુલૈયા 3 કે પછી સિંઘમ અગેન, જાણો 10માં દિવસે કઈ ફિલ્મ નીકળી આગળ

Bhool bhulaiyaa 3 and singham again: ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન દિવાળી ના અવસર પર રિલીઝ થઇ હતી. હવે બંને ની રિલીઝ ને 10 દિવસ થઇ ગયા છે તો ચાલો જાણીયે બંને ફિલ્મો ના બોક્સ ઓફિસ આંકડા

bhool bhulaiyaa 3 and singham again box office collection day 10

bhool bhulaiyaa 3 and singham again box office collection day 10

News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3 and singham again: ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન દિવાળી ના અવસર પર રિલીઝ થઇ હતી.બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. કાર્તિક આર્યન અને અજય દેવગણ ની ફિલ્મ હાલ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. હવે બંને ની રિલીઝ ને 10 દિવસ થઇ ગયા છે તો ચાલો જાણીયે બંને ફિલ્મો ના બોક્સ ઓફિસ આંકડા 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ajay devgan film: વર્ષ 2024 બાદ 2025 માં પણ ધૂમ મચાવશે અજય દેવગણ, અભિનેતા ની આવનાર ફિલ્મો પર આવ્યું મોટું અપડેટ

ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન ના બોક્સ ઓફિસ આંકડા 

મીડિયા રિપોર્ટ મુજબ ભૂલ ભુલૈયા 3 એ તેની રિલીઝ ના દસમા દિવસે બોક્સ ઓફિસ પર કુલ 17.50 કરોડ ની કમાણી કરી હતી જયારે કે સિંઘમ અગેન ની દસમા દિવસ ની કુલ કમાણી 11.50 કરોડ હતી. આ આંકડા જોતા સ્પષ્ટ થાય છે કે બોક્સ ઓફિસ પર રૂહ બાબા નો જાદુ ચાલી રહ્યો છે.


ભૂલ ભુલૈયા 3 માં કાર્તિક આર્યન, વિદ્યા બાલન, તૃપ્તિ ડીમરી અને માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં છે જયારે કે સિંઘમ અગેન માં અજય દેવગણ, કરીના કપૂર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, અર્જુન કપૂર, ટાઇગર શ્રોફ, જેકી શ્રોફ, અક્ષય કુમાર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Exit mobile version