Site icon News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3 and singham again: મલ્ટી સ્ટારર ફિલ્મ હોવા છતાં ભૂલ ભુલૈયા 3 ની આગળ ફીકી પડી સિંઘમ અગેન ની કમાણી, જાણો 8 માં દિવસ નું બોક્સ ઓફિસ કલેક્શન

Bhool bhulaiyaa 3 and singham again: ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન બંને ફિલ્મો દિવાળી ના અવસર પર રિલીઝ થઇ હતી હવે આ બંને ફિલ્મો નું આઠમા દિવસ નું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે

bhool bhulaiyaa 3 and singham again box office collection day 8

bhool bhulaiyaa 3 and singham again box office collection day 8

News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3 and singham again: ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન બંને ફિલ્મો દિવાળી ના અવસર પર રિલીઝ થઇ હતી. આ બંને ફિલ્મો થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. રોહિત શેટ્ટી ના નિર્દેશન માં બનેલી ફિલ્મ સિંઘમ અગેન મલ્ટી સ્ટારર ફિલ્મ છે હવે આ બંને ફિલ્મો નું આઠમા દિવસ નું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bigg boss 18: બિગ બોસ 18 ના લાડલા વિવિયન ને એકતા કપૂરે લીધો આડે હાથ, તેના કામ ને લઈને કહી આવી વાત

ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેન નું બોક્સ ઓફિસ કલેક્શન 

મીડિયા રિપોર્ટ મુજબ  મુજબ, અજય દેવગનની ફિલ્મે 8માં દિવસે 7.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ સ્થિતિમાં ફિલ્મનું કુલ કલેક્શન 180.50 કરોડ રૂપિયા થઈ ગયું છે. તો બીજી તરફ  ભૂલ ભૂલૈયા 3 એ શુક્રવારે 9.00 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું હતું.


ભૂલ ભુલૈયા 3 માં કાર્તિક આર્યન, તૃપ્તિ ડીમરી, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકા માં છે જયારે કે સિંઘમ અગેન માં અજય દેવગણ, કરીના કપૂર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ, જેકી શ્રોફ અને અર્જુન કપૂર જેવા દિગ્ગ્જ કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Tax Free Announcement હવે આ રાજ્યમાં પણ ટેક્સ ફ્રી થઈ ‘હનુમાન અંશ’ બોક્સ ઓફિસ પર ₹૨૩૦ કરોડથી વધુ કમાણી કરનારી ફિલ્મને મોટો સરકારી ટેકો
Amitabh Bachchan Ayodhya Dharamshala બિગ બીની રામનગરીને અનોખી ભેટ! પિતાની સ્મૃતિમાં અયોધ્યામાં આલીશાન ધર્મશાળાનું નિર્માણ કરશે અમિતાભ બચ્ચન
Sridevi Property Dispute Supreme Court અબજોની પ્રોપર્ટી પર કાનૂની ખેંચતાણ, શ્રીદેવીના પારિવારિક વિવાદમાં સુપ્રીમ કોર્ટે આ માર્ગ બતાવ્યો
Mirzapur The Movie Box Office Collection બોક્સ ઓફિસ પર પંકજ ત્રિપાઠીઅલી ફઝલનો દબદબો ‘મિર્ઝાપુર ધ મૂવી’ ₹૨૦૦ કરોડની ક્લબમાં પહોંચવાની નજીક
Exit mobile version