Site icon

Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 માં થઇ માધુરી દીક્ષિત ની એન્ટ્રી કન્ફર્મ, કાર્તિક આર્યન ની ફિલ્મ માં ભજવશે આ મહત્વ ની ભૂમિકા

Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 માં કાર્તિક આર્યન, તૃપ્તિ ડીમરી અને વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હવે આ ફિલ્મ માં માધુરી દીક્ષિત ની પણ એન્ટ્રી કન્ફર્મ થઇ ગઈ છે. અને તે આ મહિને ફિલ્મ નું શૂટિંગ શરૂ કરશે.

bhool bhulaiyaa 3 madhuri dixit entry confirmed will play ghost role

bhool bhulaiyaa 3 madhuri dixit entry confirmed will play ghost role

News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3:  ભૂલ ભુલૈયા 3 એ અક્ષય કુમાર અને વિદ્યા બાલન ની ફિલ્મ ભૂલ ભુલૈયા નો ત્રીજો ભાગ છે. આ અગાઉ ફિલ્મ નો બીજો ભાગ ભૂલ ભુલૈયા 2 રિલીઝ થઇ ચુક્યો છે. જેમાં કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબ્બુ મુખ્ય ભૂમિકામાં હતા. હવે ભૂલ ભુલૈયા 2 હિટ જતા ફિલ્મ નો ત્રીજો ભાગ ભૂલ ભુલૈયા 3 આવી રહ્યો છે. આ ફિલ્મ માં કાર્તિક આર્યન, તૃપ્તિ ડીમરી અને વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હવે આ ફિલ્મ સાથે માધુરી દીક્ષિત નું પણ નામ જોડાઈ ચૂક્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ માધુરી દીક્ષિત આ ફિલ્મ માં મહત્વ ની ભૂમિકા ભજવતી જોવા મળશે તેમજ અભિનેત્રી આ મહિને ફિલ્મ નું શૂટિંગ પણ શરૂ કરશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Karan johar: કરણ જોહર એ ખોલી ઇન્ડસ્ટ્રી ની અભિનેત્રીઓ ની પોલ, ક્રિપ્ટીક પોસ્ટ શેર કરી કહી આવી વાત


ભૂલ ભુલૈયા 3 માં થઇ માધુરી દીક્ષિત ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ ભૂલ ભુલૈયા 3 માં માધુરી દીક્ષિત ની એન્ટ્રી કન્ફર્મ થઇ ગઈ છે. તેમજ રિપોર્ટ મુજબ માધુરી આ ફિલ્મ માં ભૂતની ભૂમિકા ભજવશે. અને અભિનેત્રી આ મહિને ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકે છે.


આ સમાચાર સામે આવ્યા બાદ માધુરી દીક્ષિત ના ફેન્સ ખુશી થી ઝૂમી ઉઠ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ દિવાળી 2024માં રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramayana Teaser: ‘ટીવીની ‘સીતા’ના બદલાયા સૂર! રણબીર કપૂરની ‘રામાયણ’ જોઈ દીપિકા ચિખલિયા થઈ ફિદા, પહેલા વિરોધ અને હવે વખાણ?
R Madhavan Dhurandhar 2 Theater: થિયેટરમાં ‘અજય સાન્યાલ’ ની એન્ટ્રી! ‘ધુરંધર ૨’ જોવા માટે ભરેલા સિનેમાઘરમાં ચુપકેથી પહોંચ્યા આર. માધવન, પણ ફેન્સે કરી દીધો પર્દાફાશ
Kishore Kumar-Madhubala Relation: મધુબાલા વિશે કિશોર કુમારે કહી હતી આ મોટી વાત, જાણો બોલિવૂડની બ્યુટી ક્વીનના છેલ્લા દિવસોનું સત્ય.
Happy Birthday Joshi: હેપ્પી બર્થડે જોશી! AI પાવર સાથે અજય દેવગણને ખાસ ગિફ્ટ, લેન્સ વોલ્ટ સ્ટુડિયોની અદભૂત શોર્ટ ફિલ્મ વાયરલ
Exit mobile version