Site icon News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3 OTT release: આ દિવસે ઓટીટી પર ધમાલ મચાવશે ભૂલ ભુલૈયા 3, આ સાથે જ કાર્તિક આર્યન તેના ફેન્સ ને આપશે સરપ્રાઈઝ

Bhool bhulaiyaa 3 OTT release: કાર્તિક આર્યન ની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝની તારીખ સામે આવી છે.

bhool bhulaiyaa 3 ott release on netflix kartik aaryan give surprise to his fans

bhool bhulaiyaa 3 ott release on netflix kartik aaryan give surprise to his fans

News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3 OTT release:  ભૂલ ભુલૈયા 3 એ દિવાળી ના અવસર પર રિલીઝ થઇ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. લોકો ને કાર્તિક, તૃપ્તિ, વિદ્યા અને માધુરી ની આ હોરર કોમેડી ફિલ્મ ખુબ પસંદ આવી હતી. થિયેટરો માં ધૂમ મચાવ્યા બાદ હવે આ ફિલ્મ તેની ઓટિટિ રિલીઝ માટે તૈયાર છે. જી હા આ ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ની તારીખ સામે આવી છે આ સાથે કાર્તિક આર્યન તેના ફેન્સ ને સરપ્રાઈઝ આપવા જઈ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Rashmika and Vijay: શું ખરેખર વિજય દેવરાકોંડા સાથે ન્યુ યર માનવવા વિદેશ રવાના થઇ રશ્મિકા? વિડીયો જોઈ ચાહકો એ પકડી ચોરી

નેટફ્લિક્સ પર રિલીઝ થશે ભૂલ ભુલૈયા 3 

નેટફ્લિક્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં કાર્તિક આર્યન કેમેરા તરફ દોડતો અને પાછો આવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો શેર કરતી વખતે નેટફ્લિક્સ એ લખ્યું- તુડમ, કાર્તિક આર્યન પાસે તમારા માટે ક્રિસમસ સરપ્રાઈઝ છે. ટૂંક સમયમાં આવી રહ્યું છે. વીડિયોના અંતમાં 27મી ડિસેમ્બર લખેલ છે. જેના પરથી અંદાજો લગાવી શકાય છે કે ભૂલ ભૂલૈયા 3 નેટફ્લિક્સ પર 27 ડિસેમ્બરે રિલીઝ થશે.


ભૂલ ભુલૈયા 3 એ 400 કરોડ નો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મ માં કાર્તિક આર્યન, તૃપ્તિ ડીમરી, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shah Rukh Khan property renovation ‘મન્નત’ પહેલા શાહરૂખ ખાન ક્યાં રહેતા હતા? કિંગ ખાનનું મુંબઈ સ્થિત પહેલું ઘર થઈ રહ્યું છે રીડેવલપ, સામે આવી વિગતો!
Yash upcoming movies box office clash યશની આંધી સામે ટીકી શકાશે કોણ? ‘કેજીએફ’ સ્ટારની અપકમિંગ ફિલ્મો અને બોક્સ ઓફિસની મોટી ટક્કરના ધમાકેદાર અહેવાલો
Mahakali first look ‘મહાકાલી’ ની પહેલી ઝલક આઉટ, અક્ષય ખન્નાનો ખૌફનાક શુક્રાચાર્ય લુક થયો વાયરલ
Drishyam 3 title announcement ‘દ્રશ્યમ ૩’ નું ઓફિશિયલ ટાઇટલ જાહેર, નવા પોસ્ટર સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ આવી સામે
Exit mobile version