Site icon News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3 OTT release: ભૂલ ભુલૈયા 3 ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર જોઈ શકશો કાર્તિક આર્યન ની ફિલ્મ

Bhool bhulaiyaa 3 OTT release: ભૂલ ભુલૈયા 3 એ થિયટરો માં ધૂમ મચાવી રહી છે તેવામાં લોકો હવે ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.

bhool bhulaiyaa 3 ott release update know when and where to watch kartik aaryan film

bhool bhulaiyaa 3 ott release update know when and where to watch kartik aaryan film

News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3 OTT release: ભૂલ ભુલૈયા 3 એ થિયટરો માં ધૂમ મચાવી રહી  છે. લોકો ને કાર્તિક આર્યન, તૃપ્તિ ડીમરી, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત ની આ હોરર કોમેડી ફિલ્મ ખુબ પસંદ આવી રહી છે. આ ફિલ્મ દિવાળી ના અવસર પર રિલીઝ થઇ હતી.તેવામાં લોકો હવે ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Zarina wahab on aditya pancholi: પતિ આદિત્ય પંચોલી ના લગ્ન બાહ્ય અફેર વિશે જાણતી હતી પત્ની ઝરીના વહાબ, આ કારણે ચૂપ રહી હતી અભિનેત્રી

ભૂલ ભુલૈયા 3 નું ઓટીટી રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ ‘ભૂલ ભુલૈયા 3’ જાન્યુઆરી 2025માં OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થશે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. આટલું જ નહીં, ફિલ્મના નિર્માતાઓએ હજી સુધી તેની OTT રિલીઝ પર કોઈ ટિપ્પણી કરી નથી.


ભૂલ ભુલૈયા 3 એ દુનિયાભરમાં 400 કરોડ થી વધુનો બિઝનેસ કર્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version