Site icon News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3 OTT release: થિયેટર બાદ હવે ઓટીટી પર પણ ધૂમ મચાવવા આવી રહ્યા છે રુહબાબા, આ દિવસે નેટફ્લિક્સ પર રિલીઝ થશે ભૂલ ભુલૈયા 3

Bhool bhulaiyaa 3 OTT release: ભૂલ ભુલૈયા 3 એ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને કે સામે આવ્યું છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.

News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3 OTT release: ભૂલ ભુલૈયા 3 હાલ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. લોકો ને કાર્તિક આર્યન ની આ હોરર કોમેડી ફિલ્મ ખુબ પસંદ આવી રહી છે. હવે લોકો આ ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે તેવા માં હવે આ ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ને લઈને કે સામે આવ્યું છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. તો ચાલો જાણીયે ક્યારે જોવા મળશે કાર્તિક આર્યન ની આ ફિલ્મ 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Salman khan: સલમાન ખાન ને વધુ એક વખત મળી લોરેન્સ બિશ્નોઇ ના નામ ની ધમકી, પોલીસ કરી રહી છે તપાસ,જાણો શું છે સમગ્ર મામલો

ભૂલ ભુલૈયા 3 થશે નેટફ્લિક્સ પર રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ ભૂલ ભુલૈયા 3 એ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 27મી ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.


ભૂલ ભૂલૈયા 3 માં કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ દિવાળી ના અવસર પર રિલીઝ થઇ હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Harshad Chopda Faces Online Backlash ટીવીનો ‘સંસ્કારી બોય’ વિવાદમાં શ્રેયા કાલરા સાથેની ઉગ્ર દલીલ વચ્ચે હર્ષદ ચોપડાએ મર્યાદા વટાવી..
Jennifer Winget Wedding Pics જેનિફર વિંગેટે લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ વિલિયમ ઇશ્માએલ સાથે લગ્ન કર્યા, ડ્રીમી વેડિંગના ફોટોઝ કર્યા શેર
Why Aryan Khan Rarely Smiles આર્યન ખાન પબ્લિકમાં કેમ હસતા નથી? રાઘવ જુયાલે ખુલાસો કર્યો
Anupam Kher Cast in Ramayana નીતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં અનુપમ ખેરની એન્ટ્રી, આ રોલમાં જોવા મળશે અભિનેતા..
Exit mobile version