Site icon News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 નું બીજું ગીત થયું રિલીઝ, કાર્તિક આર્યન અને તૃપ્તિ ડીમરી ની કેમેસ્ટ્રી એ જીત્યા લોકો ના દિલ

Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 એ દિવાળી ના અવસર પર રિલીઝ થશે. તેવા માં આ ફિલ્મ નું બીજું ગીત જાનમ સમજો ના રિલીઝ થયું છે જેમાં કાર્તિક આર્યન અને તૃપ્તિ ડીમરી ની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

bhool bhulaiyaa 3 second song janam samjo na release

bhool bhulaiyaa 3 second song janam samjo na release

News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 એ દિવાળી ના અવસર પર રિલીઝ થશે. આ ફિલ્મ માં કાર્તિક આર્યન, તૃપ્તિ ડીમરી, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ નું ટાઇટલ સોંગ પહેલા જ રિલીઝ થઇ ગયું હતું જેને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી હવે આ ફિલ્મ નું બીજું ગીત જાનમ સમજો ના રિલીઝ થયું છે જેમાં કાર્તિક આર્યન અને તૃપ્તિ ડીમરી ની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aamir khan kishore kumar biopic: શું કિશોર કુમારની બાયોપિક માં જોવા મળશે આમિર ખાન? બોલિવૂડ ના આ ફિલ્મમેકર સાથે ચાલી રહી છે વાતચીત

ભૂલ ભુલૈયા 3 નું બીજું ગીત થયું રિલીઝ 

ભૂલ ભુલૈયા 3 નું ગીત ‘જાનમ સમજો ના’ રિલીઝ થઈ ગયું છે. તે એક સુંદર પ્રેમ ટ્રેક છે. આ ગીત તુલસી કુમાર અને આદિત્ય રિખારીએ ગાયું છે. આ ગીત માં કાર્તિક આર્યન અને તૃપ્તિ ડીમરી ની સુંદર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આ ટ્રેક લિજો જ્યોર્જ, ડીજે ચેતસ અને આદિત્ય રિખારીએ કમ્પોઝ કર્યો છે. તેના ગીતો આદિત્ય રિખારીએ લખ્યા છે.


ભૂલ ભુલૈયા 3 એ 1 નવેમ્બર ના રોજ સિનેમાઘરો માં રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Mandanna| ‘મેસા’ માટે રશ્મિકા મંદાના બની ‘ફાઈટર’! કેરળના ઘનઘોર જંગલોમાં જોખમી સ્ટંટ કરતી જોવા મળશે નેશનલ ક્રશ
Kabhi Alvida Naa Kehna| ‘કભી અલવિદા ના કહેના’ હવે OTT પર! ૨૦ વર્ષ જૂની હિટ ફિલ્મને નવા અવતારમાં લાવશે કરણ જોહર, ફેન્સ થયા એક્સાઇટેડ
Rihanna| રિહાનાનો દેશી અંદાજ! અંબાણી પરિવારની મહેફિલમાં આરતી અને ફૂલોની હોળી રમીને ગ્લોબલ સ્ટારે બનાવ્યા સૌને દીવાના
Yeh Rishta Kya Kehlata Hai| ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ને ઋષભ જાયસ્વાલે કહ્યું અલવિદા હવે ‘કૃષ બંસલ’ તરીકે કોણ મચાવશે ધૂમ?
Exit mobile version