Site icon News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 માં થઇ મંજૂલિકા ની એન્ટ્રી, કાર્તિક આર્યને અભિનેત્રી ની સાથે કરી ફિલ્મની રિલીઝ ડેટ ની જાહેરાત

Bhool bhulaiyaa 3:ભૂલ ભુલૈયા 3 માં કાર્તિક આર્યન ની એન્ટ્રી થઇ ગઈ છે પરંતુ હજુ સુધી લીડ અભિનેત્રી ને ફાઇનલ કરવાની બાકી છે. આ બધા ની વચ્ચે કાર્તિક આર્યને મંજૂલિકા ના પાત્ર માટે અભિનેત્રીનું નામ જાહેર કર્યું છે. આ સાથે અભિનેતાએ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.

bhool bhulaiyaa 3 vidya balan will play manjulika role in kartik aaryan film also reveal film release date

bhool bhulaiyaa 3 vidya balan will play manjulika role in kartik aaryan film also reveal film release date

News Continuous Bureau | Mumbai 

Bhool bhulaiyaa 3:ભૂલ ભુલૈયા 3 એ ભૂલ ભુલૈયા નો ત્રીજો ભાગ છે. ભૂલ ભુલૈયા ના બે ભાગ સુપરહિટ જતા મેકર્સે તેનો ત્રીજો ભાગ બનાવવાનું નક્કી કર્યું. આ ફિલ્મ માટે કાર્તિક આર્યન નું નામ તો ફાઇનલ થઇ ગયું પરંતુ ફિલ્મ ની મુખ્ય અભિનેત્રી ની ખોજ હજુ ચાલુ છે. આ બધાની વચ્ચે કાર્તિક આર્યને તેના સોશિયલ મીડિયા પર મંજૂલિકા ના પાત્ર વિશે ખુલાસો કર્યો છે તેમજ ફિલ્મ ની રિલીઝ ડેટ ની પણ જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Alia bhatt: માતા બહેન અને સાસુ સાથે આઉટિંગ માટે નીકળી આલિયા ભટ્ટ, નીતૂ કપૂરે આ રીતે લુટાવ્યો વહુરાણી પર પ્રેમ, જુઓ વિડીયો

કાર્તિક આર્યને કરી મંજૂલિકા ના પાત્ર ની જાહેરાત 

કાર્તિક આર્યને તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં વિદ્યા બાલન અને કાર્તિક આર્યન મેરે ઢોલના પર ડાન્સ કરી રહ્યા છે. આ વિડીયો ને શેર કરતા કાર્તિક આર્યને લખ્યું,  ‘મંજુલિકા ભૂલ ભુલૈયાની દુનિયામાં પાછી આવી રહી છે, હું વિદ્યાનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. ‘ભૂલ ભુલૈયા 3’ આ દિવાળી પર ધૂમ મચવાની છે.’


વિદ્યા બાલને પણ આ વિડીયો શેર કરતા લખ્યું, ‘મેરે ઢોલના…. પાછી આવી રહી છે તમારી મંજૂલિકા આ વખતે રૂહ બાબા કાર્તિક આર્યન સાથે.’


તમને જણાવી દઈએ કે વર્ષ 2007 માં આવેલી ભૂલ ભુલૈયા માં વિદ્યા બાલન મંજુલિકાના રોલમાં જોવા મળી હતી. પરંતુ, તેની સિક્વલમાં વિદ્યા બાલન ની જગ્યા એ તબ્બુ મંજૂલિકા અને અંજૂલિકા ની ભૂમિકા માં જોવા મળી હતી. હવે ફરી એક વાર વિદ્યા બાલન મંજૂલિકા ની ભૂમિકા માં જોવા મળશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

 

Bobby Deol Ashram 4 ‘બાબા નિરાલા’ બનીને પર ફરી રહ્યા છે બોબી દેઓલ, શરૂ થઈ ગઈ છે ‘આશ્રમ ૪’ ની શૂટિંગ
Poonam Dhillon Health સિને આર્ટિસ્ટ એસોસિએશનના વિવાદ વચ્ચે અભિનેત્રી પૂનમ ધિલ્લોન હોસ્પિટલમાં દાખલ, આ બીમારીની ચપેટમાં આવી અભિનેત્રી
Arjun Rampal Wedding ૮ વર્ષનો સાથ અને બે બાળકો અર્જુન રામપાલે ગેબ્રિએલા સાથે કર્યા લગ્ન.
Deepika Padukone Spirit ‘સ્પિરિટ’ ફિલ્મમાંથી બહાર થવાના વિવાદ વચ્ચે દીપિકા પાદુકોણે તોડ્યું મૌન, પોસ્ટ લાઈક કરીને આપ્યો ડાયરેક્ટ જવાબ
Exit mobile version