Site icon News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 4: ભૂલ ભુલૈયા 4 ને લઈને આવ્યું મોટું અપડેટ, ફિલ્મ માં અક્ષય કુમાર ની વાપસી ને લઈને અનિસ બઝમી એ કહી આવી વાત

Bhool bhulaiyaa 4: ભૂલ ભુલૈયા 3 ની સફળતા બાદ હવે લોકો આ ફિલ્મ ના ચોથા ભાગ એટલે કે ભૂલ ભુલૈયા 4 ની રાહ જોઈ રહ્યા છે. તેવામાં હવે આ ફિલ્મ માં અક્ષય કુમાર ની વાપસી ને લઈને અનીસ બઝમી એ અપડેટ આપ્યું છે.

News Continuous Bureau | Mumbai 

Bhool bhulaiyaa 4: ભૂલ ભુલૈયા ના અત્યારસુધી ત્રણ ભાગ આવી ગયા છે. આ ફિલ્મ ના પહેલા ભાગ માં અક્ષય કુમાર જોવા મળ્યો હતો. ત્યારબાદ કાર્તિક આર્યન આ ફિલ્મ ના બે ભાગ માં જોવા મળ્યો હતો. ભૂલ ભુલૈયા 3 ની સફળતા બાદ હવે લોકો આ ફિલ્મ ના ચોથા ભાગ એટલે કે ભૂલ ભુલૈયા 4 ની રાહ જોઈ રહ્યા છે. તેવામાં હવે આ ફિલ્મ માં અક્ષય કુમાર ની વાપસી ને લઈને અનીસ બઝમી એ અપડેટ આપ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Baby John trailer: ચોકલેટી બોય માંથી એક્શન મોડ માં જોવા મળ્યો વરુણ ધવન, બેબી જોન ના ટ્રેલર માં સલમાન ખાને લૂંટી લાઈમલાઈટ, જુઓ ટ્રેલર

ભૂલ ભુલૈયા 4 માં હશે અક્ષય કુમાર? 

અનીસ બઝમી એ એક  પોર્ટલ ને આપેલા ઇન્ટરવ્યૂ માં ભૂલ ભુલૈયા 4 માં અક્ષય કુમાર ની વાપસી અંગે જણાવ્યું કે, ‘જો વાર્તામાં ક્યાંક આવો અવકાશ હોય તો અક્ષય પાછો ફરે તેવી પૂરી શક્યતા છે.’મિત્રતા, પ્રેમ અને દરેક વસ્તુનું અદ્ભુત બંધન છે. જો વાર્તામાં ફિટ બેસે તો હું અક્ષય કુમારને ફિલ્મમાં પાછો મેળવીને ખુશ થઈશ.’


અનીસ બઝમી ની વાતો પરથી લાગી રહ્યું છે કે જો ભૂલ ભુલૈયા 4 ની વાર્તા માં અક્ષય નું પાત્ર ફિટ બેસશે તો અક્ષય ની વાપસી પાક્કી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Exit mobile version