Site icon News Continuous Bureau | Mumbai

Bhoot bangla: અક્ષય કુમાર અને તબ્બુ આવશે આમને સામને, ભૂત બંગલા ને લઈને મેકર્સે બનાવી આવી યોજના

Bhoot bangla: ભૂત બંગલા માં અક્ષય કુમાર અને તબ્બુ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. હવે આ ફિલ્મ ને લઈને કે મોટું અપડેટ સામે આવી રહ્યું છે.

bhoot bangla akshay kumar and tabu special dance sequence in priyadarshan film

bhoot bangla akshay kumar and tabu special dance sequence in priyadarshan film

News Continuous Bureau | Mumbai

Bhoot bangla: અક્ષય કુમાર હાલ પ્રિયદર્શન ની ફિલ્મ ભૂત બંગલા નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ માં અક્ષય કુમાર ની સાથે તબ્બુ, પરેશ રાવલ, રાજપાલ યાદવ, અસરાની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ને એકતા કપૂર પ્રોડ્યુસ કરી રહી છે. હવે આ ફિલ્મ ને લઈને કે મોટું અપડેટ સામે આવી રહ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sonu sood: મુશ્કેલી માં મુકાયો સોનુ સુદ, આ મામલે અભિનેતા વિરુદ્ધ જારી કરવામાં આવ્યું ધરપકડ વોરંટ

અક્ષય અને તબ્બુ આવશે આમને સામને 

મીડિયા રિપોર્ટ મુજબ અક્ષય કુમાર અને તબ્બુએ એક શાસ્ત્રીય નૃત્ય ગીત શૂટ કર્યું છે. આ શૂટિંગ હૈદરાબાદના શેડ્યૂલ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ ગીત પ્રીતમે કમ્પોઝ કર્યું છે. એવું કહેવાય છે કે અક્ષય અને તબ્બુ આ ગીત માં આમને સામને હશે. તબ્બુ પહેલી વાર આવું કંઈક કરવા જઈ રહી છે.


રિપોર્ટ મુજબ તબ્બુ અક્ષય કુમાર સાથે શાસ્ત્રીય ભારતીય નૃત્ય કરતી જોવા મળશે. આ સિક્વન્સને ફિલ્મની સૌથી મહત્વપૂર્ણ ક્ષણ તરીકે વર્ણવવામાં આવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version