Site icon News Continuous Bureau | Mumbai

દિવાળી પાર્ટીમાં ભૂમિ પેડનેકરે લગાવ્યો દેસી લૂક માં બોલ્ડનેસ નો તડકો-તસવીરો થઇ વાયરલ-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

ભૂમિ પેડનેકર બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક છે, જેણે પોતાની ફેશન સેન્સથી (fashion sense)લોકોને ઘણી વાર ખુશ કર્યા છે. ભૂમિએ બોલિવૂડ કલાકારોની દિવાળી પાર્ટીમાં(Diwali Party) તેના અદ્ભુત દેખાવથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

Join Our WhatsApp Channel

વાસ્તવમાં દિવાળીના અવસર પર સોનમ કપૂરે(Sonam kapoor) તેના ઘરે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ(Bollywood stars) જોવા મળ્યા હતા. આ યાદીમાં ભૂમિ પેડનેકરનું નામ પણ સામેલ હતું. આ પાર્ટીમાં ભૂમિ ખૂબ જ સ્ટાઇલિશ અવતારમાં જોવા મળી હતી.ભૂમિ એ ભારતીય પોશાક પહેર્યો હતો, જે એકદમ બોલ્ડ(bold) હતો. 

સોનમ કપૂરની પાર્ટીમાં, ભૂમિ પેડનેકર સફેદ રંગની સાડી(white saree) પહેરેલી જોવા મળી હતી, જે રિવીલિંગ બ્લાઉસ સાથે કેરી કરી હતી.

ભૂમિએ લાઇટ મેકઅપ(light makeup) અને ખુલ્લા વાળ સાથે તેનો લુક પૂર્ણ કર્યો હતો. 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી છેલ્લે અક્ષય કુમાર સાથે ફિલ્મ 'રક્ષા બંધન'માં(Rakshabandhan) જોવા મળી હતી. અભિનેત્રી ટૂંક સમયમાં જ ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'માં જોવા મળશે. આ પછી તે 'ભોદ', 'ભક્ક', 'ધ લેડી કિલર', 'અફવા' અને 'થેન્ક યુ ફોર કમિંગ'માં પણ જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : બ્રહ્માસ્ત્ર ના પ્રમોશન ને લઈને અયાન મુખર્જી પર ફૂટ્યો રણબીર કપૂરનો ગુસ્સો- કહી આવી વાત-જુઓ વિડીયો

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version