Site icon News Continuous Bureau | Mumbai

નેટીઝન્સે બીગ બી અમિતાભ બચ્ચનને પણ ડાબા હાથે લીધા… ટ્રોલ થયા અમિતાભ… જાણો શા માટે…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ

Join Our WhatsApp Channel

21 નવેમ્બર 2020

78 વર્ષીય બિગ બીએ છઠ પૂજાની સોશિયલ મીડિયા પર  શુભકામના આપી હતી. પરંતુ 'ઠ' ને બદલે 'ત' લખી દેતા સોશિયલ મીડિયા પર યુઝર્સે ભૂલ પકડી કહ્યું- લખતા શીખી જાઓ..

 મહાનાયક અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર સૂર્ય ઉપાસના પર્વ છઠ પૂજાની શુભકામના આપતી પોસ્ટ મૂકી હતી. જોકે તેમણે ટ્વીટમાં ભૂલથી 'છઠ'ને બદલે 'છત' લખી નાખ્યું, જેને કારણે સોશિયલ મીડિયા યુઝર્સએ તેમને ટ્રોલ કર્યા હતા. 

આમ હવે સોશિયલ મીડિયા ને કારણે છાશવારે કોઈને કોઈ કારણને લઈ જાણીતી હસ્તીઓએ ટ્રોલ થવું પડી રહ્યું છે. જેમાંથી મહાનાયક બીગ બી પણ બચી શક્યા નથી..

Kuch Kuch Hota Hai Completes 28 Years ‘કુછ કુછ હોતા હૈ’ની રિલીઝને ૨૮ વર્ષ પૂર્ણ શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીમાંથી કોને મળી હતી સૌથી વધુ ફી?
Dulquer Salmaan Aakasamlo Oka Tara પવન સાદિનેની દિગ્દર્શિત ‘AOT’ નું ઓફિશિયલ ટીઝર આઉટ; આ તારીખે વિશ્વભરમાં થશે રિલીઝ
Neha Sharma Legal Action AI Content પરવાનગી વિના એઆઈ કન્ટેન્ટ બનાવનારા સામે નેહા શર્માની કડક ચેતવણી ‘ફેક એકાઉન્ટ પાછળ છુપાઈને નહીં બચી શકાય’, કાનૂની કાર્યવાહીની તૈયારી
Anirudh Ravichander Kavya Maran Wedding રોકસ્ટાર અનિરુદ્ધ સાથે સાત ફેરા લેશે SRH ની બોસ કાવ્યા મારન જાણો ગ્રીસમાં લગ્ન અને ચેન્નાઈ રિસેપ્શનની વિગતો
Exit mobile version