Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss 17: બિગ બોસ ના ઘરમાં થયો અંકિતા લોખંડે નો પ્રેગ્નેન્સી ટેસ્ટ, અભિનેત્રી એ શો ને લઇ ને વિકી જૈન ને કહી આ વાત

Bigg boss 17: અંકિતા લોખંડે બિગ બોસ 17 માં જોવા મળી રહી છે. અહીં તે તેના પતિ વિકી જૈન સાથે આવી છે. હવે અંકિતા ને શંકા છે કે તે ગર્ભવતી છે. અને તેને બિગ બોસ ના ઘર માં પ્રેગ્નેન્સી ટેસ્ટ કર્યો છે.

bigg boos 17 contestant ankita lokhande done her pregnancy test

bigg boos 17 contestant ankita lokhande done her pregnancy test

News Continuous Bureau | Mumbai

Bigg boss 17: અંકિતા લોખંડે બિગ બોસ 17 માં જોવા મળી રહી છે. અહીં તે તેના પતિ વિકી જૈન સાથે આવી છે. છેલ્લા 4-5 દિવસ થી અંકિતા ને તેની તબિયત સારી નથી લાગી રહી અને તેને શંકા છે કે તે ગર્ભવતી છે. ત્યારબાદ તેને પ્રેગ્નન્સી ટેસ્ટ પણ કરાવ્યો છે. 3 દિવસ પહેલા ના એપિસોડ માં રીન્કુ ધવને અંકિતા ને તેની પ્રેગ્નન્સી ને લઇ ને ચીડવી હતી. હવે તાજેતરના એપિસોડમાં અંકિતા અને વિકી વચ્ચેની વાતચીત બતાવવામાં આવી હતી. આમાં અંકિતા કહે છે કે તેણીનો પીરીયડ મિસ થયો હતો. 

Join Our WhatsApp Channel

 

અંકિતા લોખંડે એ કરાવ્યો પ્રેગ્નન્સી ટેસ્ટ 

બિગ બોસ 17માં અંકિતા અને વિકી ઘણી વખત ઝગડતા જોવા મળ્યા હતા.હવે શો નો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં અંકિતા વિકી ને કહેતો જોવા મળે છે કે, મને લાગે છે કે હું બીમાર છું. મને અંદરથી લાગણી છે. મારી તબિયત સારી નથી. મને માસિક નથી આવતું, મારે ઘરે જવું છે.’ આ અંગે વિકી કહે છે કે તેણે ગઈ કાલે કહ્યું હતું કે આ તારો પહેલો દિવસ છે. અંકિતા કહે છે, પીરિયડ્સ નથી, મેં બ્લડ ટેસ્ટ કરાવ્યો છે. ગર્ભાવસ્થા માટે, અંદર કંઈ છે તો નહીં ને અંકિતાએ વિકીને કહ્યું કે યુરિન ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે અને રિપોર્ટ્સ આવવાના બાકી છે.ત્યારબાદ વિકી આ વાત ને અધવચ્ચે છોડી ને ગેમ ની વાત કરવા લાગે છે. 


તમને જણાવી દઈએ કે, આ શો માં અંકિતા અને વિકી ઘણી વખત ઝગડતા જોવા મળ્યા છે. જેને લઈને વિકી ને ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. તો બીજી બાજુ કેટલાક આને પબ્લિસિટી સ્ટન્ટ પણ ગણાવી રહ્યાં છે. 

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ 17 ના ઘરમાં અંકિતા લોખંડે અને વિકી જૈન ના સંબંધમાં આવી ખટાશ, એકબીજા પર દોષારોપણ કરતા કહી આવી વાત

RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Exit mobile version