Site icon

રાધેમા ની થશે બિગ બોસમાં એન્ટ્રી, આ પહેલાં પણ ઘણી વખત મળી છે શો ઑફર!

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

03 સપ્ટેમ્બર 2020

ટેલીવીઝનનો સૌથી ચર્ચિત રિયાલિટી શો બિગ બોસની નવી સીઝન ઓકટોબરમાં શરૂ થઈ શકે છે. આ વર્ષે બિગ બોસના ઘરમાં કુલ 16 લોકો એન્ટ્રી લેશે, જેમાં ૧૪ સેલેબ્સ હશે અને ૩ કોમનર્સ હશે. શોમાં કોણ કોણ કન્ટેસ્ટેન્ટ ભાગ લેશે તેને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. તેની વચ્ચે સૂત્રો અનુસાર  આ શોમાં આ વખતે વિવાદિત ચર્ચામાં રહેલી રાધેમા કન્ટેસ્ટેન્ટ તરીકે ભાગ લઈ શકે છે. જોકે આ મામલે ચેનલ કે મેકર્સ દ્રારા કોઈ સત્તાવર જાહેરાત કરવામાં આવી નથી.

 

રાધે માંને બિગ બોસ ૧૪ માટે અપ્રોચ કરવામાં આવી છે. સુખવિન્દર કૌર જે રાધેમાં તરીકે લોકપ્રિય છે, ગત સિઝન માટે તેમનો સંપર્ક કરાયો હતો પરંતુ, તેમને શોમાં એન્ટ્રી મળી નહોતી. બિગ બોસ ૧૪ને તૈયારી જબરજસ્ત ચાલી રહી છે. પહેલો શો સપ્ટેમ્બર મહીનામાં ઓન એર હોવાના અહેવાલ હતા, પંરતુ હવે ઓકટબરમાં ટેલીકાસ્ટ થવાના રિપોર્ટ છે… 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/353bjR8 

Naagin 7: એકતા કપૂરના શોમાં પોપ્યુલર એક્ટ્રેસની એન્ટ્રી! પ્રિયંકા ચહર માટે વધશે મુશ્કેલી?
Dharmendra Funeral: ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર બાદ હેમા માલિની અને ઈશા દેઓલ નો ભાવુક વિડીયો, આંખોમાં હતા આંસુ
Dharmendra Property Rights: હેમા માલિનીને ધર્મેન્દ્રની પ્રોપર્ટી કે પેન્શનમાં કેમ નહીં મળે ભાગ? જાણો કાયદાકીય જોગવાઈ
Dharmendra Death: બૉલિવુડમાં શોક: ‘એક યુગનો અંત…’ અભિનેતા ધર્મેન્દ્રના નિધન પર PM મોદી ભાવુક, સોશિયલ મીડિયા પર લખ્યો સંદેશ.
Exit mobile version