Archana gautam: બિગ બોસ 16 ફેમ અર્ચના ગૌતમ થઇ હોસ્પિટલ માં દાખલ,જણાવ્યું તેની ખરાબ તબિયત પાછળ નું કારણ

Archana gautam:બિગ બોસ 16 માં જોવા મળેલી અર્ચના ગૌતમ હોસ્પિટલમાં દાખલ છે. આ સમાચાર તેને તેના ફેન્સ સાથે શેર કર્યા છે.તેમજ આ સાથે તેને એ પણ જણાવ્યું કે તેની આ સ્થિતિ માટે કોણ જવાબદાર છે.

bigg boss 16 fame archana gautam is hospitalized

News Continuous Bureau | Mumbai

Archana gautam: સલમાન ખાન નો બહુ ચર્ચિત શો બિગ બોસ 16 ફેમ અર્ચના ગૌતમ હાલ હોસ્પિટલ માં દાખલ છે. અર્ચના એ પોતે આ વાત ના સમાચાર તેના ફેન્સ સાથે શેર કર્યા છે. તેને તેના સોશિયલ મીડિયા પર તેની હોસ્પિટલમાંથી તસવીર શેર કરી છે. અને આ સાથે તેને એ પણ જણાવ્યું છે કે તેની આવી તબિયત પાછળ કોણ જવાબદાર છે. 

Join Our WhatsApp Community

 

અર્ચના ગૌતમે શેર કરી તસવીર 

અર્ચના ગૌતમે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર બે તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે ઇન્જેક્ટેડ હાથ સાથે બેડ પર સૂતેલી જોવા મળે છે. આ સાથે અર્ચના ગૌતમે કેપ્શનમાં લખ્યું, ‘’પહેલીવાર એવું લાગે છે કે હું ખૂબ પીડામાં છું. ખરાબ નજર શું નું શું કરી દે છે. આ રીતે અર્ચના એ પોતાની હાલત માટે ખરાબ નજરને જવાબદાર ગણાવી છે.


તમને જણાવી દઈએ કે, અર્ચના ગૌતમ બિગ બોસ 16 માં જોવા મળી હતી. આ શો થી તે ખુબ ફેમસ થઇ હતી. 

આ સમાચાર પણ વાંચો : Ram mandir: રામ મંદિરને લઈને ઉત્સાહિત જોવા મળ્યો અભિષેક બચ્ચન, પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને કહી આ વાત

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version