Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss 17 ankita lokhande and vicky jain: બિગ બોસ 17 ના ઘરમાં અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈન વચ્ચે સતત ચાલી રહી છે નોકઝોક,સોશિયલ મીડિયા યુઝર્સે અભિનેત્રી ને આપી આ સલાહ

Bigg boss 17 ankita lokhande and vicky jain: બિગ બોસ 17ના ઘરમાં કપલ તરીકે અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈને એન્ટ્રી લીધી છે. જ્યારથી આ શો શરૂ થયો છે. ત્યારથી બન્ને વચ્ચે સતત અણબનાવ ચાલી રહ્યો છે, આ ઉપરાંત વિકી સતત અંકિતા નું અપમાન કરી રહ્યો છે.

bigg boss 17 anikita lokhande and vicky jain are constantly fighting in the house social media users advice to take divorce

bigg boss 17 anikita lokhande and vicky jain are constantly fighting in the house social media users advice to take divorce

News Continuous Bureau | Mumbai

Bigg boss 17 ankita lokhande and vicky jain: સલમાન ખાન નો કોન્ટ્રોવર્શિયલ શો ‘બિગ બોસ 17’માં ઘણો હોબાળો ચાલી રહ્યો છે. જ્યારથી આ શો શરૂ થયો છે ત્યારથી કપલ્સ વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈન સતત એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. આ શો માં પ્રવેશ્યા બાદ વિકી અને અંકિતા વચ્ચેના પરિણીત સંબંધો સામે આવ્યા છે અને વિકી શોમાં અંકિતાને બિલકુલ સપોર્ટ નથી કરી રહ્યો.આ જોઈ ઘણા અંકિતા ને વિકી ને છોડી દેવાની સલાહ આપી રહ્યા છે તો બીજી તરફ લોકો આને પબ્લિસિટી સ્ટન્ટ પણ ગણાવી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

 

વિકી જૈન એ કર્યું અંકિતા લોખંડે નું અપમાન 

હાલમાં જ ‘બિગ બોસ 17′માંથી વિકી જૈન અને અંકિતા લોખંડેનો એક વીડિયો સામે આવ્યો હતો, આ વીડિયોમાં વિકી જૈન અંકિતા લોખંડેને કહી રહ્યો છે કે, “તારી આદતો બહુ ખરાબ છે, કંઈક બદલો. મેં તારી પાસે શું માંગ્યું છે, તું મને જીવનમાં કંઈ આપી તો નથી શકી, કમસેકમ મને મનની શાંતિ તો આપ.” એવું ન કરો અને મારી સાથે વાત ન કરો.” ‘બિગ બોસ 17’ના આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વિકી અને અંકિતા ના વિડીયો પર લોકો ની પ્રતિક્રિયા 

‘બિગ બોસ 17′માં અંકિતા લોખંડે પ્રત્યે વિકી જૈનનું વર્તન લોકોને બિલકુલ પસંદ નથી આવી રહ્યું. એક યુઝરે લખ્યું, “આ બંનેને અલગ થવું જોઈએ.” તો અન્ય એક યુઝરે લખ્યું, “વિકી જે રીતે અંકિતા સાથે વાત કરી રહ્યો છે, તે આને લાયક નથી.” તો ઘણા લોકો આને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Sara ali khan: બાબા ભોલેનાથ ના આશીર્વાદ લેવા કેદારનાથ ધામ પહોંચી સારા અલી ખાન, અભિનેત્રીએ શેર કર્યો તેની આધ્યાત્મિક યાત્રા નો વિડીયો

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version