Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss 17 Ankita lokhande: અંકિતા લોખંડે ને નહોતું પસંદ આવ્યું સુશાંત સિંહ રાજપૂત નું આ કામ, બિગ બોસ ના ઘરમાં ફરી શેર કર્યો અભિનેતા સાથે જોડાયેલો કિસ્સો

Bigg boss 17 Ankita lokhande: અંકિતા લોખંડે હાલ બિગ બોસ માં જોવા મળી રહી છે. તે અવારનવાર તેના અને સુશાંત વિશે વાત કરતી રહે છે. હાલમાં જ અંકિતા એ સુશાંત સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો હતો. જે જાણી ને લાગ્યું કે અંકિતા સુશાંત માટે કેટલી પઝેસિવ હતી.

bigg boss 17 ankita lokhande felt jealous sushant singh rajput kissing scene

bigg boss 17 ankita lokhande felt jealous sushant singh rajput kissing scene

News Continuous Bureau | Mumbai

Bigg boss 17 Ankita lokhande: અંકિતા લોખંડે બિગ બોસ માં તેના પતિ વિકી જૈન સાથે પહોંચી છે. બિગ બોસ ના ઘરમાં અંકિતા ઘણીવાર સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલા કિસ્સા શેર કરતી રહે છે. હવે ફરી એકવાર તેને સુશાંત સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો હતો. 

Join Our WhatsApp Channel

 

અંકિતા લોખંડે એ શેર કર્યો સુશાંત સાથે નો કિસ્સો 

બિગ બોસ 17 ના લેટેસ્ટ એપિસોડ માં જ્યારે અભિષેક કુમારે અંકિતા અને આયેશા ની સામે તેની એક્સ ગર્લફ્રેન્ડ ઈશા માલવીયા સાથે વિતાવેલા જૂના દિવસોને યાદ કરતા કહ્યું કે તે ઈશા પ્રત્યે પઝેસિવ છે, તો અંકિતાએ સુશાંત સાથે જોડાયેલી કેટલીક યાદો પણ શેર કરી. અંકિતાએ જણાવ્યું કે કેવી રીતે તેને પરિણીતી અને અનુષ્કાને સુશાંતની ઓનસ્ક્રીન કિસ પસંદ ન આવી.તે સુશાંત નો પરિણીતી ચોપરા અને અનુષ્કા શર્મા સાથે નો રોમાન્સ જોઈ નહોતી શકી અને તે ઘરે આવી ખુબ રડી હતી.


આ વાતચીત દરમિયાન અંકિતા એ એ પણ જણાવ્યું કે વિકી જૈન તેનો રોમેન્ટિક સીન નથી જોઈ શકતો. તમને જણાવી દઈએ કે અંકિતા અને સુશાંત સાત વર્ષ સુધી રિલેશનશિપ માં રહ્યા હતા. ત્યારબાદ બંને નું બેકઅપ થઇ ગયું હતું. સુશાંત સાથે ના બેકઅપ બાદ અંકિતા ના જીવન માં વિકી જૈન ની એન્ટ્રી થઇ હતી.હવે અંકિતા ના લગ્ન પણ થઇ ગયા છે તેમ છતાં તે સુશાંત ને ભૂલી શકી નથી.

આ સમાચાર પણ વાંચો : 12th fail: થિયેટરમાં ધૂમ મચાવ્યા બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવવા તૈયાર ‘12મી ફેલ’, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિક્રાંત મેસી ની ફિલ્મ

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version