Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss 17 Ankita lokhande: બિગ બોસ 17 માંથી બહાર નીકળતા અંકિતા લોખંડે એ શેર કરી ભાવુક પોસ્ટ, પત્ની ના બહાર આવતા જ વિકી ના પણ બદલાયા સુર શેર કરી પોસ્ટ

Bigg boss 17 Ankita lokhande: બિગ બોસ 17 ની ટ્રોફી મુન્નવર એ પોતાને નામ કરી છે. આ શો માં અંકિતા લોખંડે બહાર થઇ ગઈ હતી. હવે અંકિતા ની એક પોસ્ટ ઝડપ થી વાયરલ થઇ રહી છે. જે તેને બિગ બોસ ના ઘરમાંથી બહાર આવ્યા બાદ પોસ્ટ કરી હતી

bigg boss 17 ankita lokhande shared an emotional post vicky jain also share a post

bigg boss 17 ankita lokhande shared an emotional post vicky jain also share a post

News Continuous Bureau | Mumbai

Bigg boss 17 Ankita lokhande: બિગ બોસ 17 ને પોતાનો વિજેતા મળી ગયો છે. આ શો નો વિજેતા મુન્નવર ફારુકી બન્યો છે. બિગ બોસ 17 ના ટોપ 5 સ્પર્ધક માં અંકિતા લોખંડે નું નામ સામેલ હતું. લોકો ને એમ લાગતું હતું કે અંકિતા શો ની વિજેતા બનશે. પરંતુ આવું ના થયું.હવે ‘બિગ બોસ’ના ઘરમાંથી બહાર આવ્યા બાદ અંકિતાએ તેના સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17 vicky jain: બિગ બોસ ના ઘરમાંથી ખાલી હાથે નહીં અધધ આટલી કિંમત લઈને નીકળ્યો છે વિકી જૈન!જાણો વિગત

અંકિતા લોખંડે ની પોસ્ટ 

બિગ બોસ ના ઘરમાં અંકિતા અને તેના પતિ વચ્ચે ઘણી લડાઈઓ જોવા મળી હતી. તેમજ આ શો માં અંકિતા સુશાંત સિંહ રાજપૂત ને લઈને ભાવુક પણ જોવા મળી હતી. આ શો માં અંકિતા ખુબ સારી રમત રહી હતી. પરંતુ તે ટોપ 5 માં આવ્યા બાદ ઘરમાંથી બહાર થઇ ગઈ હતી. હવે બિગ બોસ 17 ના ઘરમાંથી બહાર આવ્યા બાદ અંકિતા એ એક પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે, ‘બિગ બોસના ઘરમાં આ છેલ્લી રાત હતી.’ આ પોસ્ટમાં અંકિતાએ ઘણી તસવીરો પણ શેર કરી છે.


વિકી જૈન જે અંકિતા સાથે બિગ બોસ ના ઘરમાં લડાઈ કરતો જોવા મળ્યો હતો તેને પણ અંકિતા વિશે તેના સોશિયલ મીડિયા એક પોસ્ટ શેર કરી છે.


આ પોસ્ટ શેર કરતા વિકી એ લખ્યું ‘અંકિતા, તેં માત્ર મારા માટે જ નહીં પરંતુ સમગ્ર જૈન પરિવાર અને લોખંડે પરિવાર માટે ગૌરવ અપાવ્યું છે. મને અને તમારા બધા મિત્રોને તમારા પર ગર્વ છે. તમે અમારા માટે વિજેતા છો.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version