Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss 17: બિગ બોસ 17 ની વિનર રેસમાંથી કપાયું અંકિતા લોખંડે નું નામ! શો ના મેકર્સે ટોપ 3 સ્પર્ધક વિશે આપ્યો સંકેત

Bigg boss 17: બિગ બોસ 17 માંથી વિકી જૈન બહાર થઇ ગયો છે. આ સાથે જ બિગ બોસ ને તેના ટોપ 5 સ્પર્ધક મળી ગયા છે. આ દરમિયાન એક રિપોર્ટ સામે આવ્યો છે, જે જાણીને અંકિતાના ફેન્સને મોટો આંચકો લાગી શકે છે.

bigg boss 17 ankita lokhande will not be winner of the show

bigg boss 17 ankita lokhande will not be winner of the show

News Continuous Bureau | Mumbai

 Bigg boss 17: બિગ બોસ 17 તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. આ શો નો ફિનાલે 28 જાન્યુઆરીએ યોજાશે. આ શો માંથી વિકી જૈન બહાર નીકળી ગયો છે. હવે બિગ બોસ ને તેના ટોપ 5 સપરાર્ધક ,લઈ ગયા છે. આ 5 સ્પર્ધક છે અંકિતા લોખંડે, મુનાવર ફારૂકી, મન્નરા ચોપરા, અરુણ મહાશેટ્ટી અને અભિષેક કુમાર. હવે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેને જાણી ને અંકિતા લોખંડે ના ચાહકો ને આંચકો લાગશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rashmika mandanna: રશ્મિકા મંદાના ના ડીપફેક વિડીયો બનાવનાર આરોપી ની દિલ્હી પોલીસે આ રીતે કરી ધરપકડ, અભિનેત્રી એ આપી આવી પ્રતિક્રિયા

ટોપ 3 માં નથી અંકિતા લોખંડે 

કલર્સ ટીવીએ તેના X એકાઉન્ટ (ટ્વીટર)પર એક ટ્વિટ કર્યું છે, જે ઇન્ટરનેટ પર લોકોમાં ચર્ચાનો વિષય બની ગયું છે. આ ટ્વીટ માં પૂછવામાં આવ્યું છે કે જો તમને તક આપવામાં આવે તો તમે કોને ટ્રોફી આપવાનું પસંદ કરશો? આ માટે ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા હતા. જેમાં મન્નરા ચોપરા, મુનાવર ફારૂકી અને અભિષેક કુમાર. આમાં અંકિતા લોખંડે નું નામ નથી. આવી સ્થિતિમાં હવે લોકો ચર્ચા કરી રહ્યા છે કે અંકિતા બિગ બોસ 17ની વિનર નથી બની રહી.


 

હાલ આ રિપોર્ટ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે બિગ બોસ 17ની ટ્રોફી કોણ જીતે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Toxic Update। રોકી ભાઈની ૫०० કરોડની ‘ટોક્સિક’માં કેવો હશે નયનતારા અને કિયારા અડવાણીનો રોલ? સુપરસ્ટાર યશે પોતે કર્યો ખુલાસો
Mom 2 Update| નોઈડા ફિલ્મ સિટીનો પ્રથમ ઓફિશિયલ પ્રોજેક્ટ બનશે ‘Mom 2’, બોની કપૂરે શેર કરી અંદરની વિગત
Don 3 Controversy| ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચેનો વિવાદ વકર્યો, ડિરેક્ટરે ફિલ્મ એસોસિએશનમાં કરી સત્તાવાર ફરિયાદ
Bollywood Kissa| જ્યારે કિશોર કુમારે જમીન પર સૂઈને રેકોર્ડ કર્યું ‘શરાબી’ ફિલ્મનું આ આઇકોનિક ગીત! સિંગરની અજીબોગરીબ જીદ પાછળનું રહસ્ય આઉટ
Exit mobile version