Site icon News Continuous Bureau | Mumbai

Bigg Boss 17: બિગ બોસ 17 ના વિજેતા નું નામ થયું લીક! અંકિતા લોખંડે, વિકી જૈન અને ઈશા ને પાછળ છોડી આ સ્પર્ધક બનશે વિનર

Bigg Boss 17: 'બિગ બોસ 17' રસપ્રદ બની રહ્યો છે. આ શો તેના સ્પર્ધક સાથે ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. આ દરમિયાન શો ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે શો ના સેટ પરથી વિજેતાનું નામ લીક થઈ ગયું છે.

bigg boss 17 inside source claims that munawar faruqui will be winner of the show

bigg boss 17 inside source claims that munawar faruqui will be winner of the show

News Continuous Bureau | Mumbai

Bigg Boss 17:બિગ બોસ 17 તેના 9 સ્પર્ધક સાથે ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. હવે શો ના સ્પર્ધક વચ્ચે ટ્રોફી જીતવાની હોડ લાગી છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ શોના વિજેતાનું નામ જાણવા માટે ઉત્સુક છે. હવે શો ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં  જ સોશિયલ મીડિયા પર શોના વિજેતાનું નામ સામે આવ્યું છે. આ પછી દરેક જગ્યાએ તે સ્પર્ધકની ચર્ચા થઈ રહી છે. 

Join Our WhatsApp Channel

 

બિગ બોસ 17 ના વિજેતા નું નામ થયું લીક 

બિગ બોસ 17 માં અંકિતા લોખંડે અને વિકી જૈન ની નોકઝોક જોવા મળી રહી છે તો બીજી તરફ અંકિતા અને મુન્નવર ફારુકી વચ્ચે પણ મિત્રતા વધી રહી છે. આ સિવાય શો માં ઈશા માલવિયા ઉપરાંત ઘણા સ્પર્ધક એ પોતાની ગેમ થી શો માં પોતાની જાત ને ટકાવી રાખી છે. બિગ બોસ તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે આ દરમિયાન સોશિયલ મીડિયા પર શોના વિજેતાનું નામ સામે આવ્યું છે અને જેનું નામ વિજેતા તરીકે સામે આવ્યું છે તે બીજું કોઈ નહીં પણ મુન્નવર ફારૂકી નું છે.


તમને જણાવી દઈએ કે 28 જાન્યુઆરી એ બિગ બોસ 17 ના વિજેતા નું નામ જાહેર થશે. હાલમાં આ સમાચારમાં કેટલું સત્ય છે તે તો શોના ગ્રાન્ડ ફિનાલેમાં જ ખબર પડશે.

આ સમાચાર પણ વાંચો : Lakshadweep maldives controversy: પીએમ મોદી ની લક્ષદ્વીપ પોસ્ટ પર મચ્યો હંગામો ,#BoycottMaldives થઇ રહ્યું છે ટ્રેન્ડ, વડાપ્રધાન ના સમર્થન માં આવ્યા આ બોલિવૂડ કલાકાર

Sara Arjun exits Heer Ranjha ‘હીર રાંઝા’ માંથી બહાર થઈ સારા અર્જુન!! આ મહિનાથી શૂટિંગ શરૂ કરશે રોહિત સરાફ
Ramayana Maricha actor રણબીર કપૂરની ‘રામાયણ’માં ‘મારીચ’ બનનાર અભિનેતા કોણ? ‘એનિમલ’ સાથે છે ખાસ કનેક્શન
TMKOC Dayaben Comeback Update ‘તારક મહેતા…’ શોને ૧૮ વર્ષ પૂરા થવા પર યોજાઈ ગ્રાન્ડ પાર્ટી, દયાબેનના કમબેક પર દિલીપ જોશીએ આપી આવી પ્રતિક્રિયા
Ramayana Part 1 Trailer Release Review બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું ‘રામાયણ પાર્ટ 1’ નું ભવ્ય ટ્રેલર, જુઓ રામના રોલમાં રણબીર કપૂરનો દમદાર અંદાજ
Exit mobile version