Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss 17: બિગ બોસ ના સ્પર્ધક મુનવ્વર ફારુકી એ નેશનલ ટીવી પર કર્યું એવું કામ કે સ્ટેન્ડઅપ કોમેડિયન ની થઇ રહી છે દરેક જગ્યા એ ચર્ચા

Bigg boss 17: બિગ બોસ 17 નો સ્પર્ધક મુનવ્વર ફારુકી તેના અંગત જીવન ને કારણે ચર્ચા માં છે. હવે વધુ એક વખત મુન્નવર ફારુકી એ બિગ બોસ ના ઘરમાં એવું કામ કર્યું છે જેના કારણે તે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.

bigg boss 17 munawar faruqui proposes ayesha khan on national tv

bigg boss 17 munawar faruqui proposes ayesha khan on national tv

News Continuous Bureau | Mumbai

Bigg boss 17:  બિગ બોસ 17 ની લોકપ્રિયતા વધી રહી છે. બિગ બોસ ના ઘરમાં અભિનેત્રી આયેશા ખાને વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક બની ને એન્ટ્રી કરી હતી. આયેશા ખાને શોમાં એન્ટ્રી કરતાની સાથે જ મુનવ્વર ફારુકી પર ઘણા આરોપો લગાવ્યા હતા. આ પછી આયેશા ખાન અને મુનવ્વર ફારુકી વચ્ચે મિત્રતાનો સમયગાળો જોવા મળી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે મુનવ્વર ફારુકીએ નેશનલ ટીવી પર આયેશા ખાનને લગભગ પ્રપોઝ કર્યું છે.

Join Our WhatsApp Channel

 

મુનવ્વર ફારુકીએ આયેશા ખાન ને કર્યું પ્રપોઝ 

બિગ બોસના એક રિપોર્ટ અનુસાર,  મુનવ્વર ફારુકીએ આયેશા ખાનને પ્રપોઝ કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર,  મુનવ્વર ફારુકી ગાર્ડન એરિયામાં આયેશા ખાન સાથે વાત કરતો જોવા મળે છે. આ દરમિયાન તે તેને પૂછે છે, ‘શું તારો પરિવાર મને સ્વીકારશે?’ તે આગળ વધે છે અને પૂછે છે, ‘જો અમે અમારા પ્રશ્નો ઉકેલીશું, તો શું તમારો પરિવાર મને સ્વીકારશે? શું તમારું અને મારું કોઈ ભવિષ્ય છે? આના જવાબમાં આયેશા ખાને તેને પૂછ્યું કે શું તે ખરેખર તમામ મુદ્દાઓ ઉકેલવા માંગે છે. આના પર મુનવ્વર ફારૂકી કહે છે કે જો શક્ય હશે તો તે ચોક્કસપણે આ કરશે.


તમને જણાવી દઈએ કે મુનવ્વર ફારુકી તેના પ્રેમ સંબંધ ને કારણે ચર્ચા માં આવ્યો હતો જેની પોલ આયેશા ખાને ખોલી હતી.

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: અંકિતા લોખંડે એ નેશનલ ટીવી ખોલી વિકી જૈન ની પોલ, ઈશારા માં કહી આવી વાત

 

Mumbai Rains મુંબઈમાં અનરાધાર વરસાદ અમિતાભ બચ્ચન અને અજય દેવગણના બંગલાઓમાં ભરાયા પાણી
Rajinikanth Jailer 2 Release Date સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર ૨’ ની સત્તાવાર રીલીઝ ડેટ જાહેર, બોક્સ ઓફિસ પર ફરી સર્જાશે નવો ઈતિહાસ?
Smriti Irani KSBKBT 2 Leap ટેલિવિઝનના સૌથી મોટા શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી ૨’ માં ૧૦ વર્ષનો મોટો લીપ, સ્મૃતિ ઈરાનીએ ખોલ્યા રહસ્યો
HrithikSussanne Alimony Rumors શું સુઝૈન ખાને રિતિક રોશન પાસેથી 400 કરોડની એલીમની માંગી હતી? બહેન ફરાહ ખાને તોડી ચુપ્પી
Exit mobile version