Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss 17: બિગ બોસ 17 ની ટીઆરપી વધારવા માટે મેકર્સે રમ્યો નવો દાવ, વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી માં થશે આ કપલ ની એન્ટ્રી

Bigg boss 17: બિગ બોસ 17 માંથી કેટલાક સદસ્યો ની ઘરમાંથી એક્ઝીટ થઇ છે. હવે આ શો ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર મુજબ રાખી સાવંત બિગ બોસ 17 ના ઘરમાં જોવા મળશે પરંતુ તે એકલી આ શો માં નહીં આવે તેની સાથે તેનો સાથી પણ હશે.

bigg boss 17 rakhi sawant enter in house with husband aadil khan as a wild card entry

bigg boss 17 rakhi sawant enter in house with husband aadil khan as a wild card entry

News Continuous Bureau | Mumbai

Bigg boss 17: બિગ બોસ 17 ની ચર્ચા પુરજોશમાં ચાલી રહી છે. આ શો માંથી કેટલાક બોરિંગ સદસ્યો ઘર ની બહાર જતા જોવા મળી રહ્યં છે. તો બીજી તરફ શો ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. એ સમાચાર એવા છે કે, આ શો માં ટૂંક સમય માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી જોવા મળશે. અને આ એન્ટ્રી બીજી કોઈની નહિ પરંતુ ડ્રામા ક્વીન રાખી સાવંત ની હશે. આ શો માં તે એકલી નહીં પરંતુ તે તેના પતિ આદિલ ખાન દુર્રાની તેની સાથે બિગ બોસ 17 ના ઘરમાં એન્ટ્રી કરશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચોઃ Koffee with karan 8: કોફી વિથ કરણ 8 ના નવા પ્રોમો એ વધાર્યો ઉત્સાહ, 11 વર્ષ પછી સાથે જોવા મળશે સ્ટુડન્ટ ઓફ ધ યર ના આ કલાકાર

રાખી સાવંત ની થશે બિગ બોસ ના ઘર માં એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રાખી સાવંત ભલે ઘરની અંદર જાય, પરંતુ આ વખતે રાખી એકલી નહીં હોય, તેનો પૂર્વ પતિ આદિલ દુર્રાની તેની સાથે હશે. મેકર્સનો આ નવો ટ્વિસ્ટ શોની ટીઆરપીનું ભવિષ્ય બદલી નાખશે.રાખી સાવંત અને તેના પતિ આદિલ ની એન્ટ્રી થી દર્શકો ને ભરપૂર મનોરંજન મળશે. તમેં જણાવી દઈએ કે, રાખી સાવંત આ શો ના સીઝન વન ની સ્પર્ધક રહી ચુકી છે તેમજ રાખી શો ની સીઝન 15 માં રાખી તેના પતિ રાકેશ સાથે જોવા મળી હતી. 

Gupt BehindTheScenes। બોબી દેઓલે મનીષા કોઈરાલા સાથે લીધો હતો એવો અજીબ બદલો! ૨૯ વર્ષ પછી ખુલી પોલ; હસવું નહીં રોકી શકો
Historical Romance। રાજ કપૂર સાથે લગ્ન કરવા માટે નરગીસે લીધો હતો દેશના મોટા નેતાનો સહારો! એ કિસ્સો જે આજે પણ કોઈ નથી જાણતું
Suhana Khan on Colorism| ‘મારા રંગ પર કમેન્ટ કરનારાઓ સાંભળી લો…’ જ્યારે ટ્રોલ્સ સામે સિંહણની જેમ ગર્જી હતી શાહરૂખની દીકરી!
Shilpa Shinde Legal Trouble। શિલ્પા શિંદેની મુશ્કેલી વધી, પ્રોડ્યુસર પર ખોટા કેસની કબૂલાત બાદ ધરપકડની માંગ
Exit mobile version