Site icon

Orry Bigg boss 17: શું ઓરી ને પાર્ટી માં જવાના પૈસા મળે છે? દર્શક ના આ પ્રશ્નનો ઓરી એ આપ્યો મજેદાર જવાબ, સલમાન ખાન ને પણ લાગી નવાઈ

Orry Bigg boss 17: સલમાન ખાન ના શો બિગ બોસ 17 માં વિકેન્ડ કા વાર માં ઓરી આવવા નો છે. લોકો ને ઓરી વિશે ખુબ જિજ્ઞાસા છે કે તે કોણ છે. આ વખતે તે સલમાન ખાન સાથે સ્ટેજ શેર કરશે. ઉપરાંત શો માં અંકિતા લોખંડે ની માતા પણ આવવાની છે.

bigg boss 17 salman khan shocked orry answer

bigg boss 17 salman khan shocked orry answer

News Continuous Bureau | Mumbai 

Orry Bigg boss 17: ઓરી દરેક બોલિવૂડ સેલેબ્સ નો ફેવરિટ છે. ઓરી એ દરેક સેલેબ્સ ની પાર્ટી ની શાન છે. ઓરી પોતાના સોશિયલ મીડિઅય પર બોલિવૂડ સેલેબ્સ થી માંડી ને અંબાણી પરિવાર સાથે ની પોતાની તસવીર શેર કરતો રહે છે. લોકો ને તેના વિશે જાણવાની ખુબ જિજ્ઞાસા છે. હવે ઓરી બિગ બોસ ના વિકેન્ડ કા વાર એપિસોડ માં સલમાન ખાન સાથે સ્ટેજ શેર કરતો જોવા મળશે. 

Join Our WhatsApp Community

 

બિગ બોસ માં જોવા મળશે ઓરી 

ઓરી વિશે ઘણી અટકળ ચાલી હતી કે તે બિગ બોસ ના ઘરમાં પ્રવેશ કરવાનો છે. હવે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં યર સલમાન ખાન સાથે વાતચીત કરી રહ્યો છે. સલમાન ખાન તેને પૂછે છે કે, દર્શક દ્વારા પૂછવામાં આવ્યું છે કે શી ઓરી પાર્ટી માં જવા માટે પૈસા લે છે? આના પર ઓરી જવાબ આપે છે કે મને પૈસા નથી મળતા.પણ ઘણા લોકો મને ફોન કરીને બોલાવે છે. મારા મેનેજર ને ફોન કરી ને કહે છે. તો આના પર સલમાન ખાન ચોંકી જાય છે અને કહે છે શું મેનેજર? તો ઓરી કહે છે હા પાંચ મેનેજર. સલમાન મોઢું છુપાવીને કહે છે, સલમાન ખાન દીકરા, જીવનમાં કંઈક કર, તેની પાસે 5 મેનેજર છે.’


બિગ બોસ 17 ના ઘરમાંથી જીજ્ઞા વોરા ની છુટ્ટી થઇ ગઈ છે. હવે ઓરી ના ઘરમાં પ્રવેશવાના સમાચાર આવી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ ઓરી રવિવાર સુધી ઘરમાં એન્ટ્રી કરશે. આ ઉપરાંત અંકિતા લોખંડે ની માતા પણ તેમને મળવા આવવાની છે. 

આ સમાચાર પણ વાંચોઃ  Bigg boss 17: બિગ બોસ 17 નો વિકેન્ડ કા વાર એપિસોડ હશે ખાસ, બોલિવૂડ સેલેબ્સ ના બીએફએફ ગણાતા આ વ્યક્તિ ની થશે એન્ટ્રી

Amitabh Bachchan: 43 વર્ષ જૂની એક ભૂલ, આજે પણ ભોગવી રહ્યા છે અમિતાભ બચ્ચન, ‘કુલી’ ના સેટ પર થયેલી ઘટના બાદ બિગ બી થયા હતા આ બીમારી ના શિકાર
Munmun Dutta: એરપોર્ટ પર મુનમુન દત્તા એ તેની માતા સાથે કર્યું એવું વર્તન કે લોકો કરી રહ્યા છે તારક મહેતા ની બબીતાજી ના વખાણ
Aamir Khan: આમિર ખાન એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક અભિનેતાઓની નીતિ પર ઉઠાવ્યા સવાલ, નિર્માતાઓને આપી આવી સલાહ
YRKKH Armaan Poddar: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ નો અરમાન રિયલ લાઈફ માં બન્યો પિતા, રોહિત અને શીના ના ઘરે થયું નાના મહેમાન નું આગમન
Exit mobile version